Tag: Gujarati News

નર્મદા, ભરૂચ અને વડોદરા જીલ્લ્લામાં ઘરફોડ ચોરી કરનાર સુત્રઘાર હરીયાણાથી ઝડપાયો

હરિયાણાથી ઝડપાયેલો ચોર ચોરી કરી સોનાની કિમતી વસ્તુઓ વડોદરાના સોનીઓને આપતો હતો, પોલીસે વડોદરાના સોની પાસેથી 12 ગ્રામ સોનાની લગડીઓ રિકવર કરી. વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નાંદોદ તાલુકાના વાવડી ગામને મધ…

આંતરરાજ્ય ફેક ડિગ્રી – માર્કશીટ કૌભાંડ ઝડપી પાડતી નર્મદા પોલીસ

પોલીસ આરોપીના દિલ્હીના મકાનમાંથી દેશના અલગ અલગ રાજ્યોની 35 યુનિવર્સીટીના 237 ફેક ડિગ્રી સર્ટિફિકેટ, 510 માર્કશીટો, પ્રિન્ટર, 94 રબર સ્ટેમ્પ તથા અલગ અલગ યુનીવર્સીટી તથા સંસ્થાઓના 37 વેબ સાઈડ ડોમેઈન…

અહો આશ્ચર્યમ: વારાણસીમાં ગંગા આરતી કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા આરતી મોંઘી!!

નર્મદા આરતીમાં ભક્તોના યજમાન પદ માટે નક્કી કરેલા 2500 રૂપિયા રેટ ઘટાડવા લોક માંગ કાશીની ગંગા આરતીના યજમાન પદનો રેટ 250 થી 300 રૂપિયા છે અને તે પણ ફિક્સ નથી…

છેલ્લાં ઘણાં સમયથી અટકેલી 58 DySPની બદલી

ચૂંટણી પહેલાં IPSથી માંડી ક્લાર્ક સુધીની બદલીઓનો દૌર શરૂ થઈ શકે છે. Mehulkumar Vyas. ગુજરાત । રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર ઇલેક્શન મોડમાં આવી ગઈ છે. અને છેલ્લાં ઘણાં સમયથી અટકેલી…

લીમખેડાથી સગીરાને ભગાડનાર સગીર પ્રેમી બે વર્ષે ઝડપાયો

વર્ષ 2020માં લગ્નની લાલચે સગીર પ્રેમીએ પ્રેમિકાને ભગાડી હતી. વિશ્વામિત્રી બ્રિજ નીચે ઝુપડપટ્ટીના મકાનમાં રહેતા હતાં. Mehulkumar Vyas. વલસાડ । બે વર્ષ અગાઉ લીમખેડાથી ભાગેલા સગીર પ્રેમીપંખીડાઓને રાવપુરા પોલીસે શોધી…

દેશ – દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર, રવિ બારોટના અલગ અંદાજમાં (જુઓ Video)

Ravee Barot 4 4 સમાચાર । આજે સાંજે 4 વાગ્યા સુધીમાં દેશ – દુનિયામાં બનેલી મહત્વની ચાર ચાર ઘટનાઓનો એક અનોખા અંદાજમાં ચીતાર અત્રે પ્રસ્તુત છે. વિડીયોમાં નિહાળશો નીચે મુજબના…

નવદંપત્તિને લગ્નની પહેલી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી

વલસાડમાં રાત્રિ કર્ફ્યુનો ભંગ કરનાર નવદંપત્તિ સહિતના પરિવારજનોની અટકાયત. રાત્રિ કર્ફ્યુ ભંગના મામલે માનવતાં કોરાણે મુકી પોલીસે નવદંપત્તિ સામે કાર્યવાહી કરી હોવાની રાજ્યની પ્રથમ ઘટના. Mehulkumar Vyas. વલસાડ । રાજ્યમાં…

સુરતના પાંડેસરામાં ભરબપોરે સળગી ‘દુલ્હન’

સાડીના શૉ રૂમમાં આગ લાગતાં દોડધામ મચી. આગમાં કિમતી સાડીઓનો જથ્થો બળીને ખાખ. Mehulkumar Vyas. સુરત । આજે ભરબપોરે પાંડેસરા વિસ્તારમાં દુલ્હન નામના સાડીના શૉ રૂમમાં આગ ફાટી નિકળતાં ભારે…

સ્માર્ટસિટીની ‘સત્તાધારી મૂર્તિઓ’ને મહાનુભાવોની પ્રતિમાની પડી નથી

મહાત્મા ગાંધી, સર સયાજીરાવ ગાયકવાડ, સરદાર પટેલ સહિતના મહાનુભાવોની પ્રતિમાઓની દયનિય હાલત. મહાનુભાવોની પ્રતિમાઓ જીર્ણ થઈ જાય પછી હોલોગ્રામ પ્રતિમાઓ ગોઠવવાની સ્માર્ટ વિચારણા કરી હશે? Mehulkumar Vyas. વડોદરા । દિર્ઘદ્રષ્ટા…

વડોદરા ન.પ્રા. શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી અને ઉપાધ્યક્ષ ડૉ.હેમાંગ જોશી

અધ્યક્ષ – ઉપાધ્યક્ષ પદ માટે વિપક્ષ કૉંગ્રેસનો એક પણ સભ્ય ન હોવાથી ચૂંટણી ના યોજાઈ. શર્મિષ્ઠા સોલંકી, રીટાબહેન માંજરાવાલા, કિરણ સાળુંકે, મીનેષ પંડ્યા, નિશિથ દેસાઈ, આદિત્ય પટેલ પદની રેસમાં હતાં.…