Tag: Gujarati News

… અને, ત્યારે પ્રગટ થયા આદિ પરાશક્તિ! । Religiously Yours by Parakh Bhatt

વહેલી સવારે લગભગ પાંચ વાગ્યે, જ્યારે હું સંપૂર્ણ જાગૃત અવસ્થામાં ધ્યાન ધરી રહ્યો હતો, ત્યારે મારાથી અમુક જ ફૂટના અંતરે એક આકૃતિનું પ્રાગટ્ય થયું… જે આંશિક રીતે બીજી દિશામાં ફરીને…

સંન્યાસધર્મની પરિભાષા બદલાવનાર સંત! । Religiously Yours by Parakh Bhatt

નાની ઉંમરથી મંત્રસાધના અને ધ્યાનયોગમાં પ્રવૃત્ત થઈ ચૂકેલાં અમિત શર્મા આખી-આખી રાત ઈશ્વરના ધ્યાનમાં બેઠા રહે ને સવાર પડે એટલે શાળાએ જવા રવાના થાય. પરખ ભટ્ટ । વર્ષ 2023 શરૂ…

તડકતી-ફડકતી ‘તાઝા ખબર’! । Web series review by Parakh Bhatt

કેમ જોવી?: અદ્ભુત વાર્તા, અદ્ભુત કથનશૈલી અને અદ્ભુત અભિનય માટે! કેમ ન જોવી?: કોમેડી-થ્રીલરમાં રસ ન હોય તો! પરખ ભટ્ટ । નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમને પછાડીને ભારતીય ઑટીટી-સામ્રાજ્યનો સરતાજ બની…

બીજી ફેબ્રુઆરી (બે – બે)ને રાષ્ટ્રીય બકરી દિવસ તરીકે ઉજવી શકાય? (કટાક્ષ કથા)

રસ્તે રખડતાં ઢોરોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે ત્યારે ટ્રાફિકને ક્યારેય અડચણરૂપ નહીં થતી બિચારી બકરીઓને સન્માન આપવાની જરૂર નથી? બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મતિથી છે, તો એમની પ્રિય બકરી માટે…

એટલાન્ટાની ગોકુલધામ હવેલીનો કલ્ચરલ પ્રોગ્રામ ‘નમસ્તે-2023’ હર્ષોલ્લાસ સાથે યોજાયો

ગોકુલધામ વિદ્યાલયના 100 બાળકોએ આકર્ષક વેશભૂષા સાથે ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોનું પર્ફોમન્સ રજૂ કર્યું. બાળ કલાકારોના નોન સ્ટોપ પર્ફોમન્સે 400 થી વધુ દર્શકોને 3 કલાક જકડી રાખ્યા. દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા…

અતિપ્રાચીન સૂર્યસાધનાનું મહત્વ દર્શાવતાં સ્થાનોની ઝાંખી! । Religiously Yours by Parakh Bhatt

આપણા દેશમાં સૂર્યના ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે, જેનો ઉલ્લેખ વિવિધ સંસ્કૃત સાહિત્યોમાં થયેલો છે. તેમની કલાત્મકતા અને ભવ્યતા બેજોડ છે. પરખ ભટ્ટ । સૂર્ય-ચંદ્રની ગણતરી કળિયુગના હાજરાહજૂર દેવોમાં થાય…

કૌટિલ્ય, સોમદેવ, કાલિદાસ અને ભોજનું એવિયેશન! । Religiously Yours by Parakh Bhatt

સનાતન ધર્મ પાસે આટઆટલા અદ્ભુત અને સંપૂર્ણપણે તાર્કિક ગ્રંથો હોવા છતાં વર્ષો સુધી આપણાં વેદ-પુરાણોને ફક્ત કપોળકલ્પના સાબિત કરવાની મથામણ ચાલતી રહી. પરખ ભટ્ટ । (૧) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર: રાજા હરિશ્ચંદ્ર…

સનાતન સર્જન: અવકાશવિજ્ઞાન અને અધ્યાત્મના મધ્યેથી! । Religiously Yours by Parakh Bhatt

હિંદુ વેદ-પુરાણોમાં અપાયેલ બ્રહ્માંડનાં સર્જનને અગર આજના મોડર્ન સાયન્સ સાથે સરખાવીને જોઈએ તો સમજી શકાય કે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન જેવા મૂળભૂત કણોથી બનેલા પરમાણુ વાયુ-સ્વરૂપમાં એકઠા થઈને અલગ-અલગ તત્વોનું…

શૂટ @ કોમ્પિટિશન । નેશનલ ચેમ્પિયનશીપમાં વડોદરાને 3 મેડલ્સ

તાજેતરમાં કેરળના ત્રિવેન્દ્રમ ખાતે યોજાઈ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ. વડોદરાના શૂટર્સે ઉત્કૃષ્ટ દેખાવ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું. વડોદરા । તાજેતરમાં કેરળના ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલી 65મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં વડોદરાના શૂટર્સે…

પાવાગઢમાં ગીદ્ધોએ માળાં બાંધ્યા । અતિ જોખમમાં મુકાયેલા ‘સફાઈ કામદારો’ની વસાહતથી પક્ષી પ્રેમીઓમાં ખુશી છવાઈ

મહાકાળી માતાના મંદિરની પાછળ આવેલાં કોતરો અને નવલખા કોઠાર પાછળના ભાગે ગીદ્ધોના માળા જોવા મળ્યા. વન વિભાગના પ્રાથમિક અંદાજ અનુસાર પાવાગઢ પર 10 પુખ્ત ગીદ્ધો અને કેટલાંક બચ્ચાંઓ વસવાટ કરી…