Tag: Gujarati

પરણીત મોટી બહેનના પૂર્વ પ્રેમી અફરોઝ શેખે કર્યું નાની બહેન પર ફાયરિંગ

મોટી બહેનના ઘરે રહેવા આવેલી નાની બહેન સાથે અફરોઝનો ઝગડો થયો હતો. પરિણીતા અફરોઝ સાથે પ્રેમસંબંધ તોડી નાંખવા માંગતી હોવાના મુદ્દે થયો હતો ઝગડો. અફરોઝ શેખે ફાયરિંગ કરતાં યુવતીને પગમાં…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને લૂંટતાં અમુલ પાર્લરના કર્મચારીનો ‘ક્લાસ’ લેતાં સુરતના શિક્ષક (જુઓ Video)

દેશની શાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ નજીક આવેલા અમુલ પાર્લરમામાં રૂ. 20ની કિંમતના આઈસ્ક્રિમ માટે રૂ. 50 પડાવાતાં હોવાનો સુરતના શિક્ષકનો આક્ષેપ. આઈસ્ક્રિમના કપ પર અમુલનો માર્કો – વજન –…

‘રોજ દિગ્દર્શક કને અભિનય શીખી લીધા પછી, હું કરું નક્કી શું મારે ખોલવું, તખ્તા ઉપર!’ । શેર બોલ્યો હાઉઉ…

રોજ દિગ્દર્શક કને અભિનય શીખી લીધા પછી, હું કરું નક્કી શું મારે ખોલવું, તખ્તા ઉપર! ગયા રવિવારે 6૦મો વિશ્ર્વ રંગભૂમિ દિવસ હતો. 27 March 1962 ના રોજ Jean Cocteau દ્વારા…

ભિષણ મોંઘવારીના વિરોધમાં કૉંગ્રેસ દ્વારા ‘મહેંગાઈ મુક્ત ભારત અભિયાન’

વડોદરા શહેરની પાંચ વિધાનસભા વિસ્તારમાં યોજાયું વિરોધ પ્રદર્શન. વડોદરા । પેટ્રોલ-ડીઝલ-ગેસ ની કિંમતોમાં રોજબરોજ બેફામ ભાવવધારાને પગલે તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભિષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી વિરોધ વ્યકત કરવા…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબે એ આદિવાસીઓ વિરુદ્ધ ટિપ્પણી કરતા રોષ

SOU નાયબ કલેકટર દુબેને જેલમાં ધકેલો બાકી ગુજરાતમાં આંદોલન થશે: હરેશ વસાવા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી. SOU ના નાયબ કલેકટર નિલેશ દુબેનો CISF ના અધિકારી સાથે આદિવાસી વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો…

આ તસવીરમાં પહેલી નજરે તમને શું દેખાયું? તસવીર જુઓ, પોતાની પર્સનાલિટી જાણો

તસવીર જોતાં જ તમને પુરુષનો ચહેરો દેખાયો કે સ્ત્રીનું શરીર? સોશિયલ મિડીયા । તસવીર જોઈને અથવા તો વિડીયો જોઈને વ્યક્તિની પર્સનાલિટી અંગેના તર્ક રજૂ કરતી ઘણી સામગ્રી સોશિયલ મિડીયામાં જોવા…

કશ્મીરના પહેલગામની બરફાચ્છાદિત વાદીઓ નિહાળો (Exclusive video by Ravee barot)

કશ્મીરની સફરે ગયેલા ટીમ ફનરંગના ‘ચાર ચાર સમાચાર’ ફેઈમ રવિ બારોટે પાઠવેલો વિડીયો ગરમીમાં રાહત આપે એવો. અમરનાથ યાત્રાનું ચડાણ જ્યાથી શરૂ થાય છે એ જગ્યાની હાલની સ્થિતિ નિહાળો વિડીયોમાં.…

સંદેશ ભુજ આવૃત્તિને ભારત સરકાર દ્વારા એનાયત કરાયો 3rd National Water Award

કચ્છના પાણીના અને ખાસ કરીને નર્મદાના સિંચાઈ અને પીવાના પાણીના મુદ્દે સાતત્યસભર અપાયેલા અહેવાલોના અનુસંધાને આ એવોર્ડ એનાયત કરાયો છે. 29 માર્ચના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાયો હતો…

શિવધારા સોસાયટીના જર્જરીત D બ્લોકની ગેલેરી ધરાશાયી – બે સેકન્ડ મોડા પડ્યા એમાં પિતા – પુત્ર બચ્યા

વારસિયાની શિવધારા સોસાયટીમાં ચાર માળનાં 5 બ્લોક આવેલા છે. ડી બ્લોકના સમારકામ અંગે ગત રાત્રે મળેલી બેઠકમાં જ ચર્ચા કરાઈ હતી. શિવધારા સોસાયટીના ડી અને ઈ બ્લોક જર્જરીત હાલતમાં. વડોદરા…

ચેટીચંદ પર્વ નિમિત્તે પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે યોજાઈ રક્તદાન શિબિર

મેયર કેયુર રોકડીયા, સ્ટેન્ડિગ ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર ડૉ. શિતલ મિસ્ત્રી સહિતના મહાનુભાવોએ શિબિરની મુલાકાત લીધી. સમાજ રંગ । આગામી તારીક 2 એપ્રિલના રોજ સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની…