Tag: Gujarati

🦁 ગીરમાં ફરી એકવાર સિંહની પજવણી । સિંહ ઘુરકીયું કરતો ધસી ગયો પણ… (જુઓ વિડીયો) 🦁

સતત પીછો કરી રહેલાં મોબાઈલીયાં પર ગુસ્સે ભરાઈને ધસી ગયેલાં સિંહનો 15 સેકન્ડનો વિડીયો વાઈરલ થયો. ધગધગતી ગરમીમાં સિંહે મગજનો કાબૂ ગુમાવ્યો નહીં… અને પાછો વળી ગયો. જૂનાગઢ । ગીર…

👏🏻 Viral Video । ટ્રક નીચે બાળક કચડાઈ જ જવાનુ હતું, ત્યાં માતાએ મોતના મુખમાં બચાવ્યું (જુઓ વિડીયો) 👏🏻

ક્રિકેટર જોફ્રા આર્ચર (Jofra Archer) દ્વારા Mother of Year કેપ્શન સાથે ટ્વિટર પર શેર કરાયો વિડીયો. હકીકતમાં વર્ષ 2019માં આ ઘટના વિયેતનામમાં બની હોવાનું જાણવા મળે છે. વાઈરલ વિડીયો ।…

🕺🏻 વર નશામાં નાચતો રહ્યો, જાનમાં આવેલા યુવાન સાથે કન્યાને પરણાવી દેવાઈ 🕺🏻

24 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના બુલઢાણા જિલાના મલકાપુર પંગરા ગામમાં બનેલી ઘટના. મૂહુર્ત વિત્યા બાદ સાંજે 4 વાગ્યે જાન પહોંચી, અને નશામાં ધૂત્ત વરરાજા રાત્રે 8 વાગ્યા સુધી નાચ્યા કર્યો. કન્યાપક્ષે…

🥵 આગામી 5 દિવસ ગુજરાતમાં ગરમીનો હીટ પંચ । અમદાવાદ હોટેસ્ટ સિટી 🥵

આગામી 4 – 5 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા. હાલ રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર પહોચ્યું છે. ગુજરાત । આગામી પાંચેક દિવસ ગરમીનો…

😡 30 વર્ષોથી ટૉયલેટમાં ‘ટેસ્ટી’ સમોસા બનાવી વેચતી રેસ્ટોરન્ટ સીલ કરાઈ 😡

સાઉદી અરેબીયાના જેદ્દાહ ખાતેની રેસ્ટોરન્ટમાં નાસ્તો અને ભોજન વૉશરૂમમાં બનાવવામાં આવતાં હતાં. રેસ્ટોરન્ટમાં માંસ અને પનીર જેવા ખાદ્ય પદાર્થોમાં કીડા પડ્યા હતાં. ફનફાડો । આપણાં દેશમાં ટૉઈલેટના કે ગટરના પાણીથી…

🆕 टॉयलेट में बन रहे थे समोसे:सऊदी अरब में बंद किया गया रेस्टोरेंट – चार चार समाचार । जानिए देश – दुनिया के महत्व के समाचार 🆕

PAK की कराची यूनिवर्सिटी में फिदायीन हमला:3 चीनी महिलाओं समेत 5 की मौत; बलोच संगठन ने ली जिम्मेदारी टॉयलेट में बन रहे थे समोसे:सऊदी अरब में बंद किया गया रेस्टोरेंट,…

🔥 નિઝામપુરા વિસ્તારમાં લક્ઝરી બસ આગમાં બળીને ખાખ (જુઓ વિડીયો) 🔥

પાર્થ ટ્રાવેલ્સની બસ રિપેરિંગમાંથી પરત ફરી રહી હતી દરમિયાનમાં બપોરે સવા બે વાગ્યાની આસપાસ લાગી આગ. ડ્રાઈવર સમયસૂચકતા વાપરીને બસમાંથી ઉતરી ગયો. આગ લાગ્યા બાદ બસમાં ધડાકા થતાં ઉત્તેજના વ્યાપી.…

👉🏻 વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારા રેકોર્ડ સાથે ગુજરાતમાં બીજેપી ફરીથી શાસનમાં આવશે: પ્રહલાદ જોશી 👈🏻

કોમન સિવિલ કોડ મુદ્દે ઉત્તરાખંડની કમિટીના રિપોર્ટ પછી સમગ્ર દેશમાં લાગુ કરવાની વિચારણા: પ્રહલાદ જોશી ભારત પાસે 70-80 દીવસ ચાલે એટલો કોલસાનો સ્ટોક હોવો જોઈએ એની જગ્યાએ 10-11 દીવસ ચાલે…

⚫ રાજપીપલા ટાઉન પી.આઈ જગદીશ ચૌધરી હરિયાણા ગુરુગ્રામમાં 2 લાખની લાંચ લેતા ઝડપાયા ⚫

ડુબ્લિકેટ માર્કશીટ કાંડમાં ધરપકડ કરાયેલ આરોપીના કેસને નબળો પાડવા માંગી હતી 2 લાખની લાંચ રાજપીપલા ટાઉન પી.આઈ જગદીશ ચૌધરી 2 દિવસની રજા પર હતા, એ રજાનો ઉપયોગ એમણે લાંચની રકમ…

🌏 વર્ષ 2050 સુધીમાં પૃથ્વી પર પૂરું થઈ જશે ભોજન । વિજ્ઞાનીની ચેતવણી 🌏

પૃથ્વી પર વધી રહેલી વસ્તી વધારાને આધારે વિજ્ઞાની દ્વારા કરાયેલો દાવો. 24 એપ્રિલ 2022થી આગામી 27 વર્ષ 251 દિવસ સુધી જ માનવો પાસે રહેશે ભોજન. ભોજન અને પાણી માટે થઈ…