હે રામ । કાલીચરણે ધર્મસંસદમાં કર્યું મહાત્મા ગાંધીજીનું ઘોર અપમાન (જુઓ Video)
કાલીચરણ સામે દેશદ્રોહનો કેસ કરવા ઉઠેલી માંગણી.
છત્તીસગઢના રાયપુર ખાતે બે દિવસીય કાર્યક્રમના સમાપનમાં કાલીચરણે કર્યું રાષ્ટ્રપિતાનું અપમાન.
રાષ્ટ્રપતિ માટે અપમાનજકન શબ્દનો ઉપયોગ કરી નથ્થુરામ ગોડસેને પ્રણામ…