Tag: KGF2

KGF 2થી માંડી Antim સુધીની 8 ફિલ્મોમાં હીરો જ નહીં વિલન પણ ગજાવશે સિનેમા હોલ

funrang. લગભગ બે વર્ષના વિરામ બાદ સિનેમા હોલ ફરી ધબકતાં થઇ રહ્યા છે. કોઈ ફિલ્મ બ્લોકબસ્ટર બને ત્યારે એમાં જેટલો હાથ હીરોનો હોય છે તેટલું જ યોગદાન વિલનનું પણ હોય…