Tag: lemon gift on wedding occasion

🤔 મિત્રને લગ્નની ગિફ્ટ તરીકે મોંઘાદાટ લીંબુ પકડાવતાં મિત્ર 🤔

મીઠાઈના બોક્સમાં મોંઘા ભાવના લીંબુ ભરીને ગિફ્ટ કર્યા. રાજકોટના ધોરાજી ખાતે લગ્ન સમારોહમાં આપવામાં આવી મોંઘેરી ભેટ. રાજકોટ । રાજ્ય સહિત સમગ્ર દેશમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. લીંબુનો પાક…