છોટુ વસાવા – મહેશ વસાવા વિરુદ્ધ આદિવાસી ભાષામાં ગાયેલું ભજન વાઇરલ કરાતા ખળભળાટ (જુઓ Video)
વાયરલ થયેલા ભજનમાં છોટુ વસાવા-મહેશ વસાવાને ચોર, ડાકુ તરીકે સંબોધિત કરાતા સમર્થકોમાં રોષ ભજન ગાનાર સાથે અઈચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી BTP- BTTS ની નહિ રહે: બહાદુર વસાવા વિશાલ…