⚫ વડોદરાની મીરા સોલંકી હત્યા કેસમાં સંદીપ મકવાણાને ઝડપી પાડતી નર્મદા પોલીસ ⚫
વડોદરાથી ગૂમ થયેલી મીરાની લાશ તિલકવાડા પાસે કેસરપુરા ગામના ખેતરમાં મળી આવી હતી. વાઘોડિયા રોડના પંચમ પાર્ટી પ્લોટ પાસેથી સંદીપને નર્મદા એલ.સી.બી. અને તિલકવાડા પોલીસે ઝડપી પાડ્યો. મીરા સોલંકી હત્યા…
👉🏻 “આખો દેશ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થયો હોય ત્યારે હાર્દિક પટેલ સિવાયના કોંગ્રેસનાં ઘણા નેતાઓ પણ પ્રભાવિત હશે જ” – સી. આર. પાટીલ 👈🏻
ગુજરાત ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી. રાજપીપળા ખાતે દિવ્ય યોગી હોસ્પિટલનું સી. આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન. વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટિલે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી…
મનસુખલાલને એક દિવસ જાહેરમાં બે તમાચ મારીશ – અમિત વસાવાની ચીમકી (જુઓ Video)
ભાજપના સાંસદ મનસુખ વસાવાને જાહેરમાં તમાચો મારવાની ભાજપ આદિજાતી મોરચનાના કારોબારી સભ્ય અમિત વસાવાની સોશિયલ મિડીયામાં ચીમકી. વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લા ભાજપના ભાજપ કાર્યકર અમિત વસાવાએ ભાજપ સાંસદ મનસુખ…
ભાજપ સરકાર પેપરો ફોડી લાખો રૂપિયા કમાય છે એટલે એમને પેટ્રોલ-ડીઝલ મોંઘું નહીં લાગે: નર્મદા યુથ કોંગ્રેસનો આક્ષેપ
હાલની ભાજપ સરકારના રાજમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરની 10-12 લાખ બોલી બોલાય છે: નર્મદા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવાનો આક્ષેપ વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે નર્મદા યુથ કોંગ્રેસ…
નર્મદામાં કેળવણી નિરીક્ષક HTAT ફરજીયાત પાસ હોવાનો રાજ્ય સરકારના પરિપત્રનો ઉલ્લંઘન
પ્રાથમિક સ્વૈચ્છીક શિક્ષણ સંઘની રજૂઆત છતાં કોના દબાણ હેઠળ HTAT વગરના શિક્ષકને કેળવણી નિરીક્ષકનો ચાર્જ આપી રખાયો છે? જુના શિક્ષકો જબરજસ્તીથી કેળવણી નિરીક્ષકની ખુરસીને ચીપકી પોતાના તાલુકાઓમાં ખુબ દાદાગીરી કરે…
રોજ 150 ઇ-શ્રમ કાર્ડ કાઢવાનો ‘શ્રમ’ કરવા નર્મદા જિલ્લાના તલાટીઓ પર અધિકારીઓનું દબાણ!!!
જ્યાં કનેક્ટિવિટીનો અભાવ હોય એવી જગ્યાએ ઈ-શ્રમ કાર્ડનો ટાર્ગેટ એચિવ કરવા તલાટીઓ અક્ષમ જે તલાટીઓ ઈ-શ્રમ કાર્ડનો ટાર્ગેટ પૂરો નહિ કરે એની સામે શિક્ષાત્મક પગલાં લેવાની અધિકારીઓની ચીમકી!!! ઈ-શ્રમ કાર્ડનો…
નર્મદા જિલ્લાના ઇતિહાસનો પહેલો કિસ્સો, બોગસ તબીબ પાસામાં ધકેલાયો
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો છે.ભોળા આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા બોગસ તબીબો પર એક વાર પોલીસ કાર્યવાહી થાય તો છે પણ પોલીસ મથક…
નર્મદા જિલ્લામાં આદિવાસીઓના ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા હિંદુ ધર્મ સેના રચાઈ
આદિવાસીઓના ધર્માંતરણ સામે અખિલ ભારતીય સંત સમિતિ મેદાનમાં. નર્મદા જિલ્લા હિન્દુ ધર્મ સેનાનાં પ્રમુખ તરીકે સોનજીભાઈ વસાવા તથા જીલ્લા મહામંત્રી તરીકે ધ્રુવ પ્રણવભાઈ પટેલની નિમણુંક. વિશાલ મિસ્ત્રી રાજપીપળા | નર્મદા…
નર્મદા જિલ્લાની ઉત્તરાયણ સાથે જોડાયેલા ઈતિહાસની આ છે જાણી અજાણી વાતો
નર્મદા જિલ્લા સહીત રાજપીપળામાં ઉત્તરાયણના દિવસે 1980માં પતંગ ઉડાડવાની શરૂઆત થઈ. વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ઉતરાયણ એટલે સૂર્યનો રાશિમાંથી બીજી રાશિમાં ભ્રમણ કરવાનો દિવસ. આ દિવસને સમગ્ર ભારતમાં પતંગ અને તલ…