ભારતીય સેનાનાં નવા કૉમ્બેટ યુનિફૉર્મની પાંચ મુખ્ય ખાસીયતો જાણો
નવો યુનિફૉર્મ કોમ્પ્યુટરની મદદથી ડિજીટલ ડિસરપ્ટિવ પેટર્ન પર તૈયાર કરવામાં આવ્યો છે.
પેરાશૂટ રેજિમેન્ટના કમાંડોની એક ટુકડીએ શનિવારે સેના દિવસ પરેડમાં ભાગ લીધો હતો. Mehulkumar Vyas. FunRang News…