Tag: Non-venomous snake bite

પનવેલ ફાર્મમાં નાતાલ ઉજવતાં સલમાન ખાનને સાપે ડંખ માર્યો

તા. 27 ડિસેમ્બરે સલમાન ખાનનો જન્મ દિવસ. બીનઝેરી સાપે ડંખ માર્યા બાદ મોડી રાત્રે સલમાનને હોસ્પિટલમાં લઈ જવાયો. સારવાર બાદ સવારે 9 વાગ્યે સલમાન ફાર્મ હાઉસ પર પરત ફર્યો. FunRang…