દેખરેખ રાખીને કંટાળેલી દાદીએ દોઢ વર્ષના પુત્રને જમીન પર પછાડી મારી નાંખ્યો
પિતા મજૂરી કામે ગયા હતાં અને બે સંતાનો દાદીના આશરે છોડી ગયા હતાં. ખેડબ્રહ્માના રબારીવાસમાં બનેલી કમકમાટીભરી ઘટના. Mehulkumar Vyas. ખેડબ્રહ્મા । દેખરેખ રાખવાનો કંટાળો આવતો હોઈ દાદીએ દોઢ વર્ષના…