Tag: Parakh Bhatt

🔱 સર્વશક્તિમાન આદિમહેશ્વરીની અકળ લીલા! | Religiously Yours by Parakh Bhatt 🔱

પરમહંસ યોગાનંદ લિખિત ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’, ઓમ સ્વામી લિખિત ‘ઇફ ટ્રુથ બી ટૉલ્ડ’, સાધ્વી વૃંદા ઓમ લિખિત ‘ધ રેઇનમેકર’ તથા ‘અ પ્રેયર ધેટ નેવર ફેઇલ્સ’ અને શ્રીએમ લિખિત ‘હિમાલયના…

🎥 લાઇગર: નામ બડે, દર્શન છોટે! | Liger Film review by Parakh Bhatt 🎥

કેમ જોવી?: આંધળા, બહેરા અને મૂંગા હો તો! કેમ ન જોવી?: આ લેખ વાંચ્યો હોય તો! પરખ ભટ્ટ । ફિલ્મ જોયા બાદ થિયેટરમાંથી બહાર નીકળતી વખતે મોટે મોટેથી ડચકારા બોલાવતાં…

✡️ કૃષ્ણ અને મહાકાલી વચ્ચે શું સામ્યતા છે? । Religiously Yours by Parakh Bhatt ✡️

બંગાળના પ્રખ્યાત તંત્ર-ગ્રંથ ‘કાલીવિલાસ તંત્ર’માં એ વાતનો ઉલ્લેખ મળી આવે છે કે, કૃષ્ણ વાસ્તવમાં ગૌર વર્ણના હતાં, જે પરાશક્તિના પુત્ર સ્વરૂપે જન્મ્યા હતાં; પરંતુ જ્યારે એમની લીલાઓ શરૂ થઈ ત્યારે…

🙏🏻 મહાશક્તિનાં નિમ્ન-ઊર્જા સ્વરૂપોની સાધના વર્જ્ય શા માટે? । Religiously Yours by Parakh Bhatt 🙏🏻

કર્ણપિશાચિની અને સભામોહિની જેવાં શક્તિ-સ્વરૂપો માટે આજકાલ ભયંકર ભ્રમણાઓ પ્રવર્તે છે, જે ફેલાવવા પાછળ સવિશેષ ફાળો ટેલિવિઝન સીરિયલ અને ફિલ્મોનો છે. સર્વપ્રથમ તો ત્યાંથી જ શરૂઆત કરીએ કે, કર્ણપિશાચિની એ…

🔆 સ્થાનિક ઊર્જાસ્વરૂપોની વૈજ્ઞાનિક ઉપયોગિતા શું છે? । Religiously Yours by Parakh Bhatt 🔆

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે અમુક-તમુક સ્થળોએ જવાનું તમને શા માટે અત્યંત પસંદ છે? અથવા કેટલીક જગ્યાઓનું નામ સાંભળતાં જ શા માટે ત્યાં જવાનું લોકો ટાળતાં હોય છે? પરખ…

🎥 ડાર્લિંગ્સ: ધીમા ગેસ ઉપર રંધાયેલું સ્વાદિષ્ટ સિનેમા! । Film review by Parakh Bhatt 🎥

કેમ જોવી?: ડાર્ક કૉમેડીના ચાહક હો તો! કેમ ન જોવી?: ગોકળગાયની ગતિએ ચાલનારી ફિલ્મોથી નફરત હોય તો! પરખ ભટ્ટ । અનુષ્કા શર્મા, દીપિકા પદુકોણ, પ્રિયંકા ચોપરા બાદ હવે નેટફ્લિક્સ ફિલ્મ…

🔆 કાલીની દક્ષિણાચાર સાધના અંગે તમે કેટલું જાણો છો? । Religiously Yours by Parakh Bhatt 🔆

કાલી એક એવી મહાવિદ્યા (Greater Wisdom) છે, જે દારૂ-માંસના સેવનને નહીં પરંતુ સાત્ત્વિક જીવનને પ્રોત્સાહન આપે છે. તંત્રશાસ્ત્રમાંથી કાલી માતાનો ખોટો અને વિકૃત અર્થ ફેલાવનારા મહુઆ મોઇત્રા જેવા તુંડમિજાજી –…

🔆 શ્રીવિદ્યા: અનેક-કોટિ બ્રહ્માંડજનની દિવ્ય-વિગ્રહા! | Religiously Yours by Parakh Bhatt 🔆

શ્રીવિદ્યાના ઉપાસક અને મહાત્રિપુરસુંદરી જેમને સિદ્ધ છે, એવા ગુરુ ઓમ સ્વામી કહે છે કે જેવી રીતે ગુરુ પોતાના શિષ્યની પસંદગી કરતા પહેલાં ત્રણ મહિના, છ મહિના કે એક વર્ષ સુધી…

🎥 શમશેરા: યશરાજ પ્રૉડક્શન્સના રૂપિયા ૧૫૦ કરોડનો ધુમાડો! | Samshera movie review by Parakh Bhatt 🎥

કેમ જોવી?: ઘરે એરકન્ડિશ્નર ન હોય અને થિયેટરની ઠંડી હવામાં સૂવાનો આનંદ માણવો હોય તો! કેમ ન જોવી?: પ્રેક્ષકોના નસકોરાં સાંભળવાનો શોખ ન હોય તો! પરખ ભટ્ટ । ‘સંજુ’ની સફળતા…

✴️ ગુરુની યોગ્યતા ચકાસવી શા માટે આવશ્યક છે | Religiously Yours by Parakh Bhatt ✴️

કાશીના સિદ્ધ તાંત્રિક ગણાતાં નાગા બાબાને મહાદેવી હાજરાહજૂર હતાં, એવું કહેવાતું. હાડ ધ્રુજાવી દેનારી પંચતત્વોની પ્રખર સાધનાઓથી શરૂ કરીને યક્ષિણીઓ-યોગિનીઓ-નિત્યાઓને એમણે સિદ્ધ કરી હતી! પરખ ભટ્ટ । ગુરુ દ્વારા અપાતી…