Tag: Pharma Industry

1 એપ્રિલથી બિમાર પડવું ‘મોંઘુ’ પડશે, 800થી વધુ દવાના ભાવમાં 10.70% વધારો

નેશનલ ફાર્મા પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) દ્વારા ભાવવધારાને આપવામાં આવી લીલી ઝંડી. ફાર્મા ઇન્ડસ્ટ્રી દ્વારા ઘણાં સમયથી ભાવ વધારાની માંગણી કરવામાં આવી રહી હતી. પેરાસિટામોલ, ફેનિટોઈન સોડિયમ, મેટ્રોનિડાઝોલ જેવી પેઈન કિલર્સ…