Tag: Rajkot Latest News

ગુજરાતમાં બાળકીઓની સુરક્ષા ચિંતામાં? – ડિટરજન્ટ પાવડર લેવા ગયેલી 8 વર્ષની બાળકી હવસનો શિકાર બની

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા નવાગામ ખાતે બનેલી નિંદનિય ઘટના. દુકાનદારના સગીર પુત્રએ દુષ્કર્મ ગુજાર્યા બાદ મારી નાંખવાની ધમકી આપી. રાજકોટ. ગુજરાતમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મ કરવાની ઘટનાઓએ માઝા મૂકી…

રખડતાં કૂતરાંનો ત્રાસ, 11 માસમાં 3714 લોકોને કૂતરાં કરડ્યાં – 1 અઠવાડિયામાં 200થી વધુ કેસ

ભાજપના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ પુછેલા પ્રશ્નના જવાબમાં અધિકારીએ આપેલી સત્તાવાર વિગતો. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કૂતરાંઓનાં ખસીકરણમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ. રાજકોટ. શહેરમાં રખડતાં કૂતરાંઓનો અસહ્ય ત્રાસ છે.…

મોબાઈલમાં વ્યસ્ત રહેતી માતાઓ ચેતેઃ મોબાઈલમાં રમી રમવામાં વ્યસ્ત માતાએ દોઢ વર્ષની દિકરી ગુમાવી (જુઓ CCTV)

માતા મોબાઈલમાં વ્યસ્ત હતી, ત્યાં દોઢ વર્ષની દિકરી હોટલના ચોથા માળેથી પટકાઈ. રાજકોટની ધ પાઈન વિન્ટા હોટલની ફર્શ પર પટકાયેલી બાળકીનું મૃત્યુ. દોઢ વર્ષિય દિકરી ગુમાવનાર માતા સહિતના પરિવારજનો આઘાતમાં.…

ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદી એસટી બસ સાથે અથડાઈ – 5નાં મોત

રાજકોટ – ગોંડલ નેશનલ હાઈવે પર બનેલો ગમખ્વાર અકસ્માત. સુરતના ગઢીયા પરીવારના પતિ – પત્ની, પુત્ર સહિત 5 શખ્સોના કમકમાટીભર્યા મોત. સુરતનો ગઢીયા પરીવાર બગસરાના મુંજીયાસર ગામે લગ્નપ્રસંગમાં જતો હતો.…

રાજકોટમાં ડમી સર્ટિફિકેટ જનરેટ કરી 100 ટકા વેક્સિનેશનનો દાવો કરાતો હોવાનો કોંગ્રેસી નેતાનો આક્ષેપ

રાજકોટ મહાનગર સેવાસદનના 100 ટકા વેક્સિનેશનના દાવાની ન્યાયિક તપાસ કરાવવા માંગ. જો 100 ટકા વેક્સિનેશન થઈ ગયું હોય તો પાલિકાનો આરોગ્ય વિભાગ ‘હર ઘર દસ્તક’ કાર્યક્રમ શા માટે ચલાવી રહ્યો…