Tag: Rajpipla

🔥 લક્ઝરી બસ તો ઠીક હવે કેવડિયા પાસે ST બસમાં પણ લાગી આગ (જુઓ વિડીયો) 🔥

રાજપીપળા ડેપોમાંથી નઘાતપોર જતી બસમાં કેવડિયા ખાતે યાંત્રિક ખામીને કારણે આગ, બસના ડ્રાઈવર પ્રશાંત તડવીએ જાતે બસની આગને ઓલવવા રેતીનો મારો ચલાવ્યો હતો, ફાયર સેફટીથી જાતે બસમાં લાગેલી આગ પર…

👉🏻 “આખો દેશ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થયો હોય ત્યારે હાર્દિક પટેલ સિવાયના કોંગ્રેસનાં ઘણા નેતાઓ પણ પ્રભાવિત હશે જ” – સી. આર. પાટીલ 👈🏻

ગુજરાત ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી. રાજપીપળા ખાતે દિવ્ય યોગી હોસ્પિટલનું સી. આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન. વિશાલ મિસ્ત્રી રાજપીપળા: ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટિલે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી…

રાજપીપલા નજીક હજરપરાના ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટા રાજકીય માથાઓની સંડોવણીની આશંકા

પકડાયેલ આરોપીના મોબાઈલ નંબર પરથી મોટાં રાજકીય આગેવાનો નામ આ સટ્ટાકાંડમાં બહાર આવે તો કાર્યવાહી થશે કે એમને લાલ જાજમ બિછાવી છોડી મુકાશે????? ક્રિકેટ સટ્ટાકાંડના કેસ પર પડદો પાડવા માટે…

ભાજપ સરકાર પેપરો ફોડી લાખો રૂપિયા કમાય છે એટલે એમને પેટ્રોલ-ડીઝલ મોંઘું નહીં લાગે: નર્મદા યુથ કોંગ્રેસનો આક્ષેપ

હાલની ભાજપ સરકારના રાજમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરની 10-12 લાખ બોલી બોલાય છે: નર્મદા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવાનો આક્ષેપ વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે નર્મદા યુથ કોંગ્રેસ…

રાજપીપળામાં ધુળેટી પર્વની મોડી સાંજે બે જૂથો વચ્ચેની બબાલમાં એકનું ગળું દાબી હત્યા

બે જૂથો વચ્ચે મારામારી ને પગલે સામસામે 20થી વધુ લોકો સામે ફરિયાદ હોળી પર્વે રંગોત્સવ રમી કરજણ ડેમ બાર ફરીળામાં ન્હાવા જમવાના કાર્યક્રમમાં ઝગડો થતા બે જૂથો વચ્ચે સામસામે મારામારી…

વૈષ્ણો દેવી મંદિર નાસભાગમાં ફસાયેલું રાજપીપળાનું જોશી પરિવાર હેમખેમ

જોશી પરિવારના પાર્થ જોશીએ મહારાષ્ટ્રની બે યુવતીઓના જીવ બચાવ્યા પાર્થ જોશીએ નાસભાગ લાઈવ નિહાળી, મંદિર પ્રશાસનના વાંકે આ ઘટના બની હોવાનો પાર્થ જોશીનો આક્ષેપ મંદિર પ્રસાશને લિમિટ કરતા વધારે લોકોને…

ગુજરાત સરકારની આડોડાઈ: રાજપીપળામાં કોવિડ સહાયકોને હજુ સુધી સ્ટાઈપેન્ડ ચૂકવ્યુ જ નથી

અમે અમારા જીવના જોખમે લોકોના જીવ બચાવ્યા તો સરકાર અમને અમારો હક આપે: નર્સિંગના વિદ્યાર્થીઓની માંગ વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: રાજપીપળામાં કોરોના કાળ દરમિયાન કોવિડ સહાયક તરીકે સતત 2 મહિના ફરજ…

આદિજાતીના દાખલાઓ જૂની પદ્ધતિથી આપવાના રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કરતાં ભાજપ MP મનસુખ વસાવા

આદિવાસી નેતાઓ ગુજરાત સરકારના મંત્રી નિમિષા સુથારની માયાજાળમાં: મનસુખ વસાવાનું વિવાદિત નિવેદન ગુજરાત સરકારના જાતિ અંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ આપવાના નિર્ણયથી ખોટા આદિવાસી ગેલમાં અને સાચા આદિવાસી ઘેનમાં (ઊંઘમાં): મનસુખ…