Tag: Rajpipla News

😞 પગાર વધારાની માંગ મૂદ્દે ડેડિયાપાડા મોડેલ સ્કુલના શિક્ષકો અને કર્મચારીઓના ધરણાં 😞

ધરણાં કાર્યક્રમના કારણે શાળામાં અભ્યાસ કરતા 500 જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે, મોડેલ સ્કૂલના કર્મચારીઓ દ્વારા પગાર વધારાની માંગણી સાથે સુત્રોચ્ચાર અને રામ ધુન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો. શાળાના…

👉🏽 ગરુડેશ્વર એ.પી.એમ.સી માં બિન કાયદેસર હોટલ ઊભી કરવામાં આવી હોવાનો આક્ષેપ, તપાસની માંગ 👈🏼

વિશાલ મિસ્ત્રી રાજપીપલા: ગરુડેશ્વર એ.પી.એમ.સી માં બિન કાયદેસર હોટલ ઊભી કરવામાં આવી હોવાનો આક્ષેપ સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોનના પ્રમુખ નિરંજન વસાવાએ લગાવતા ખડભળાટ મચ્યો છે અને એ બાબતની તપાસની…

રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલની હિતાક્ષી પાઠકે જિલ્લામાં સૌ પ્રથમ કોરોના વિરોધી રસી લીધી 

રાજપીપલામાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની ઉપસ્થિતિમાં નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે 15 થી 18 વર્ષની વયજૂથના બાળકો માટે કોવિડ વેક્સીનેશનનો કાર્યક્રમ યોજાયો જિલ્લાની 129 જેટલી સ્કૂલોને આવરી લઇ બાળકોના રસીકરણ માટે ૨૫૫…

“નોંધારાનો આધાર” પ્રોજેકટ અંતર્ગત નર્મદા કલેકટરને બદનામ કરવાનું કાવતરું?

નર્મદા જિલ્લા વહીવટીતંત્ર વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવી રાજપીપળા નગરપાલિકાના ભાજપ સભ્યો અને શહેરના શિક્ષિત નાગરિકોની જાણ બહાર એમના નામનો ખોટી રીતે ઉપયોગ કરી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અરજી. ભાજપના…

શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજમાં ઇન્ચાર્જ આચાર્યની નિમણૂંકથી નારાજ પ્રોફેસરની વડાપ્રધાનને ફરિયાદ

ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળની કોમર્સ કોલેજમાં ઇન્ચાર્જ આચાર્ય નિમણુંકમાં વ્હાલા દવલાની નીતિ? સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ નિયમો નેવે મૂકી ઈન્ચાર્જ આચાર્યને નિમણુંક આપી દીધી?…