Tag: Self-Realization

આત્મ-સાક્ષાત્કાર એ વાસ્તવમાં ક્ષણિક પ્રક્રિયા નથી! । Religiously Yours by Parakh Bhatt

જ્યારે ગાંધીને ગોળી મારવામાં આવી, ત્યારે એમણે એવું ન કહ્યું કે “અરે, આ શું? મને ગોળી મારવામાં આવી! આ દુષ્કૃત્ય કોણે કર્યુ?” એમણે તો ફક્ત એટલું જ કહ્યું, “હે રામ!”…