Seven Seater Bike? બાઈકનો SUV જેવો ઉપયોગ… આને પેટ્રોલનો ભાવ વધારો નડે ખરો? (જુઓ video) 
ચાર બાળકો, બે સાડી પહેરેલી મહિલાઓને બાઈક પર બેસાડનાર ચાલકનો વિડીયો વાઈરલ થયો. બાઈકની સીટ હજી થોડી લાંબી હોત તો આ ભાઈ 11 જણની ટીમને ફેરવી શકે… શું કહો છો?…