Tag: Shah Rukh Khan

અમિતાભ બચ્ચન અને શાહરૂખ સાથે એડમાં કામ કરનાર એશ્રા પટેલે સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું

છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામની સરપંચની ચૂંટણીમાં એશ્રા પટેલે દાવેદારી નોંધાવી. ફનરંગ ન્યૂઝ. મુંબઈ ખાતે મૉડલિંગ કરતી અને અમિતાભ બચ્ચન – શાહરૂખ ખાન સાથે એડવર્ટાઈમેન્ટ કરનારી એશ્રા પટેલે તેના મદરે…