નાની શાક માર્કેટ પાસે રસ્તે રખડતી ગાયે આધેડને ભેટી મારી 10 ફૂટ દૂર ફંગોળ્યાં (જુઓ CCTV)
રખડતાં ઢોર પકડવામાં આવી રહ્યાં હોવાના કોર્પોરેશન તંત્રના દાવા પોકળ.
48 કલાકમાં જ રસ્તે રખડતી ગાય દ્વારા ભેટી મારી ઇજા પહોંચડાવવાના બે બનાવ. Mehulkumar Vyas. Vadodara. શહેરમાં પશુપાલકો…