ભૂતો – મૃતદેહો વચ્ચે બેસાડી ભોજન પીરસતી રેસ્ટોરન્ટ [ખાંટુ નટુનો રિપોર્ટ Video}
સ્પેનની હોન્ટેડ રેસ્ટોરન્ટમાં ગ્રાહકનું સ્વાગત થાય છે લોહી નિતરતા ચાકુથી. ‘લા માસિયા અંકાંટડા’ રેસ્ટોરન્ટમાં જવા માટે વ્યક્તિમાં હિંમત હોવા જરૂરી. Gajab News. સ્પેનમાં આવેલી હોન્ટેડ (ભૂતાવળી) રેસ્ટોરન્ટ ‘લા માસિયા અંકાંટડા’…