Tag: Vadodara

👉🏽 વડોદરા । રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સમર્પિત નૃત્ય – સંગીતનો અનોખા મહોત્સવનો આવતીકાલે પ્રારંભ 👈🏼

તા. 7 થી 9 ઓગષ્ટ દરમિયાન સર સયાજી નગરગૃહ ખાતે વિવિધ કાર્યક્રમો – સ્પર્ધાનું આયોજન. રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે આયોજિત વિશિષ્ટ કાર્યક્રમ. વડોદરા । આઝાદીનો…

દેવ પોઢી એકાદસીએ નિકળેલો વિઠ્ઠલનાથજીનો વરઘોડો

દેવ પોઢી એકાદસી નિમિત્તે વડોદરા શહેરમાં નિકળેલાં ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાની તસવીરો – (ફોટોજર્નાલિસ્ટ – જસવંતભાઈ પારેખ)

#કચરાવીર : આપણાં શહેર ને ગામ ને ઉકરડા માં ફેરવતા શ્રેષ્ઠ લોકો નું નામ કરણ

જરૂરી સૂચના: આ ફોટો ક્યાં નો છે એની માથા કૂટ માં પડવા ની જરૂર નથી== આપણાં દેશ નો જ છે અને હવે અતિ જરૂરી સૂચના સરકાર આમ નથી કરી શકતી…

🎂 ભાયલી કુમારશાળાનો ‘હેપ્પી બર્થ ડે’ ઉજવવામાં આવ્યો (જુઓ વિડીયો – તસવીરો) 🎂

રામ સેવા સંઘના જીગ્નેશ રાવ, ગોવિંદ શાહ, નારાયણ રાજપૂત દ્વારા ઉજવણીનું આયોજન કરાયું. કેક કાપ્યા બાદ બાળકોને બુક્સ વિતરણ કરવામાં આવ્યું. સમાજરંગ । વડોદરાના ભાયલી ખાતે આવેલી કુમારશાળાનો આજરોજ રામ…

🙏🏻 હનુમાન જયંતિ નિમિત્તે શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી મંદિર ખાતે ભંડારો યોજાયો (જુઓ વિડીયો) 🙏🏻

જય સીયારામ પરિવાર દ્વારા ગણદેવીકર જ્વેલર્સના સહયોગથી યોજાયો રક્તદાન શિબિર. દાંડીયાબજાર જંબુબેટ ખાતે બિરાજીત શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી મંદિર ખા 12,000થી વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદી ગ્રહણ કરી. વડોદરા । તા. 16 એપ્રિલના…

XE વેરિએન્ટ @ GJ – 06 । ગુજરાતનો પહેલો કેસ વડોદરામાં નોંધાયો

મુંબઈથી વડોદરાના ગોત્રી વિસ્તારના 67 વર્ષિય વૃદ્ધનાં રિપોર્ટમાં XE વેરિએન્ટ મળ્યો. કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેતાં અન્ય ત્રણ લોકોના રિપોર્ટ્સ નેગેટીવ. હાલ મુંબઈ ગયેલાં કોરોના સંક્રમિત દર્દીની હાલત સંપૂર્ણ સ્થિર.…

મોબાઈલમાં વ્યસ્ત વિદ્યાર્થિની પર કાળ બનીને ત્રાટક્યો સિટી બસચાલક (જુઓ CCTV)

જનમહલ સ્થિત સિટી બસ ડેપોમાં બનેલા કમકમાટીભર્યા બનાવમાં MSUની વિદ્યાર્થિનીનું કરુણ મોત. સિટી બસ ચાલક પર લોકોમાં ભભૂક્યો રોષ. વડોદરા । મંગળવારે સાંજે 4 વાગ્યાની આસપાસ જનમહલ પાસેના સિટી બસ…

બિલ ગામમાં રૂ. 16,33,200ની કિંમતના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બિશ્નોઈ ગેંગનું ગોડાઉન ઝડપી પાડતી PCB

નામચીન ઘેવર મારવાડી સહિત 4 રાજસ્થાની શખ્સો ઝડપાયા. 5 વૉન્ટેડ. બિશ્નોઈ ગેંગ દ્વારા બીલ કેનાલ રોડ પર પુષ્ટી એપાર્ટમેન્ટની દુકાનમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો. ઇંગ્લિશ દારૂ ભરેલી બોટલ્સ, બિયર ઉપરાંત…

શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતિય)ને વડોદરાના સંગીતકાર અભિજીત ખાંડેકરની સૌ પ્રથમ સંગીતાજલી

11 માર્ચના રોજ મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતિય)ની 159મી જન્મજયંત્તિના દિવસે ગીત રિલિઝ કરશે. “માનાચા મુજરા સયાજીરાજે લા…” ગીતનું લેખન – સ્વરાંકન, ગાયન – વાદન બધું જ અભિજીત ખાંડેકર દ્વારા કરવામાં…

મેયર ગર્જ્યા એના ચાર દિવસ બાદ તંત્રના અધિકારીઓ ખંડેરાવ માર્કેટ પાસેના દબાણો પર વરસ્યા

“આમાં કંઈ થાય… સેટીંગ કે નહીં?” દબાણ શાખાની કામગીરી દરમિયાનના વિડીયોમાં રેકોર્ડ થઈ ગયેલો સંવાદ. મેયર કેયુર રોકડીયાએ આવતીકાલ કહ્યું હતું… આવતીકાલનો અર્થ ચાર દિવસ બાદ કરતું કોર્પોરેશન તંત્ર. દબાણ…