Tag: Vadodara

LPG સિલિન્ડરમાંથી ગેસ ચોરતી ગેન્ગને ઝડપી પાડતી પી.સી.બી. (જુઓ વિડીયો)

➡ અપના બજાર અને શિવકૃપા ઇન્ડેન ગેસ એજન્સીના સિલિન્ડરમાંથી ગેસ ચોરી. ➡ કિશનવાડીના અવાવરૂ મકાનમાં સીલ તોડી કરવામાં આવતી હતી ગેસ ચોરી. ➡ 6,15,962 રૂપિયાના મુદ્દામાલ સાથે છ શખ્સો ઝડપાયાં.…

“સાહેબ, મારા કાકાને આ સાપે બે દંશ માર્યા” મરેલા સાપ સાથે સારવાર માટે લવાયો ખેડૂત

પાદરાના ભદારી ગામની સીમમાં કામ કરતાં 35 વર્ષિય રમેશ વસાવાને સાપે દંશ માર્યો. દંશ દેનાર સાપને મારી, રમેશ વસાવા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યો. FunRang News. આજે સયાજી હોસ્પિટલમાં સારવાર…

દારૂની 174 પ્લાસ્ટિક બોટલ્સ સાથે બુટલેગર સુનીલ આભાડેને ઝડપી પાડતી PCB [Video]

69,600ની કિંમતની દારૂની બોટલ્સ સહિત કુલ 2,30, 830નો મુદ્દામાલ કબજે કરાયો. પ્રોહીબીશનના ગુનામાં પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણ વોન્ટેડ જાહેર કરાયો. FunRang News. થર્ટી ફર્સ્ટની ઉજવણી ટાણે દારૂનો ધંધો કરી…

દેણા ચોકડી પાસે હાઈવે પર ઉભી રહેલી ટ્રકમાં બીજી ટ્રક ઘુસી જતાં એક મોત (જુઓ Video)

હાઈવે પર ઉભેલી બિહાર જતી ટ્રકમાં હરીયાણા જતી ટ્રક ધડાકાભેર ભટકાઈ. ગમખ્વાર અકસ્માતમાં ક્લીનરનું માથું ધડથી અલગ થઈ ગયું. FunRang News. દેણા ચોકડી પાસે ગત રાત્રે સર્જાયેલા અકસ્માતમાં એક ટ્રકમાં…

અંડર – 19 સ્ટેટ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં વડોદરાના સ્વિમર્સે 6 ગોલ્ડ સહિત 22 મેડલ્સ જીત્યા

તાજેતરમાં સુરતના અડાજણ સ્થિત વીર સાવરકર સ્વિમિંગપુલ ખાતે કોમ્પિટિશન યોજાઈ હતી. વડોદરાના સ્વિમર્સે 6 ગોલ્ડ, 5 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ્સ જીત્યા. Rang Ramat. સુરત ખાતે યોજાયેલી અંડર – 19…

મોબાઈલ લોકેશનને આધારે ભાળ મેળવી આપઘાત કરનાર આધેડનો જીવ બચાવતી હરણી પોલીસ

આપઘાત કરવા જઉં છું એવો પુત્રીને મેસેજ કરી ફતેગંજ બ્રિજ પાસે આપઘાતનો પ્રયાસ. ઉંઘની 30 જેટલી ગોળીઓ ખાનાર આધેડ કારમાં બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતાં. તાત્કાલિક સારવાર પ્રાપ્ત થતાં આધેડની…

કોર્પોરેશનની ઢોર પાર્ટી પકડશે કે નહીં? આ મુદ્દે… બે ગાય બાખડી [જુઓ Video]

શહેરને રખડતાં ઢોરમુક્ત કરવાની મેયર સાહેબની મચેચ્છા પુરી નહીં થાય!!? નવાપુરા પોલીસ મથક પાસે આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે બે ગાય બાખડી. લડતી ગાયનો વિડીયો યશ રાવલે ઉતાર્યો. FunRang News. વડોદરા…

VMCના પટાવાળાને અલ્પમતી ભાજપી નેતા ગુલામ ગણે છે?

વડાપ્રધાન મોદીના નામે મળેલી સફળતા નેતાઓના માથે ચઢી ગઈ છે. વડોદરાની પ્રજાએ અંગ્રેજોની માનસકિતા ધરાવનારને મત આપ્યો? FunRang News. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય કર્મચારીઓની સાથે બેસીને એક નવો…

મરીમાતાના ખાંચામાં Appleના લોગો સાથે ડુપ્લિકેટ એસેસરીઝ વેચતાં 6 દુકાનદાર ઝડપાયા

ઓરીજીનલના રૂપિયા લઈ ગ્રાહકોને ડુપ્લિકેટ માલ પધરાવવાનો કારસો. 7.96 લાખનો મુદ્દામાલ ઝડપાયો. FunRang News. વડોદરાના મરીમાતાના ખાંચામાં આવેલા મોબાઈલ બજારમાં કેટલાંક વેપારીઓ ઓરીજીનલના રૂપિયા લઈ ગ્રાહકોને ડુપ્લિકેટ માલ પધરાવી રહ્યા…

મકરપુરા GIDCની કેન્ટોન લેબરેટરીઝમાં બોઈલર ફાટ્યુઃ 4 મોત, 14ને ઈજા

ધડાકો દોઢ કિમી દૂર સુધી સંભળાયો. કંપની પાસે આવેલા મકાનોની દિવાલો તૂટી. ધડાકાને પગલે જીઆઈડીસીમાં ભારે ઉત્તેજના વ્યાપી. FunRang News. વડોદરાની મકરપુરા GIDC ખાતે આવેલી કેન્ટોન લેબોરેટરીઝમાં આજે સવારે પ્રચંડ…