Tag: Vadodara

સેનેટ ચૂંટણી અંગે ભ્રષ્ટાચારી રજિસ્ટ્રારનો હુકમ એમ. એસ. યુનિ. એક્ટ – 1949ની વિરુદ્ધમાં છે – નરેન્દ્ર રાવત

રજિસ્ટ્રારના ગેરબંધારણીય આદેશને પરત ખેંચી ચૂંટણી પુરી કરવા માંગ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત, એડવૉકેટ કમલ પંડ્યા, કપિલ જોષી, અમર ઢોમસે, કિશોર પિલ્લે વગેરે દ્વારા શિક્ષણમંત્રી અને યુનિ. સત્તાધીશોને આવેદન. વડોદરા.…

સ્ટેટ માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં વડોદરા પોલીસના ખેલાડીઓ જીત્યાં 15થી વધુ મેડલ્સ

દ્વારકા જિલ્લામાં રમાયેલી ૪૦ મી સ્ટેટ માસ્ટર એથલેટિક્સ યોજાઈ. વડોદરા. તા. 27 – 28 નવેમ્બરના રોજ દ્વારકા જિલ્લા ખાતે યોજાયેલી 40મી સ્ટેટ માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપ – 2021માં વિવિધ કેટેગરીમાં વડોદરા…

ખંડેરાવ માર્કેટ સ્થિત નાનકવાડી ગુરુદ્વારા ખાતે ગુરુનાનક દેવની 552મી જન્મજયંતીની ઉમંગભેર ઉજવણી (જુઓ તસવીરો)

Vadodara. શિખ ધર્મના સ્થાપક ગુરુનાનક દેવજીની 552મી જન્મ જયંતિની દેશ – વિદેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. ત્યારે વડોદરાના ખંડેરાવ માર્કેટ…

વડોદરાઃ એડવૉકેટ બરોડા ગૃપ દ્વારા યોજાયો સાઈબર ક્રાઈમ પર વેબિનાર

સમાજ – સંસ્થા. એડવૉકેટ બરોડા ગૃપ દ્રારા આજે સાઇબર ક્રાઇમ સામે પરીવાર અને પોતાની સુરક્ષા કેવી રીતે કરી શકો? તે વિષય પર લાઈવ વેબિનાર યોજાયો હતો. જેમાં એડવૉકેટ મૈત્રી જે.…

ચાલો હવે વડોદરામાં રખડતાં ઢોર અને ભિખારીની માફક ઈંડા – માસાહારની લારીઓ પણ નહીં દેખાય..

લારીવાળો એની લારી પર આમલેટ, ચિકન એવું લખી શકશે કે નહીં!!? વડોદરા મહાનગર સેવાસદનના બાહોશ અધિકારીઓ – કર્મચારીઓ લોકપ્રતિનિધિઓનાં આ ફરમાનને થોડું સિરીયસલી લેશે… એવી આશા તો રાખી જ શકાય!!?…

વડોદરાઃ પરોઢીયે મહિલાએ કચરો સળગાવતાં ઉડેલાં તણખાંથી લાગેલી આગમાં છ વાહનો બળ્યાં

નાની શાક માર્કેટ સામે આવેલી દાલિયાવાડી નજીકના કોમ્પ્લેક્ષ બહાર વાહનો પાર્ક કરાયેલા હતાં. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ, કચરો સળગાવવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. Vadodara. આજે…

ગુજરાતઃ રાજ્યના ચાર મોટા શહેરોમાં પેટ્રોલ – ડીઝલના ભાવ કેટલાં થયાં?

100ની ઉપર પહોંચી ગયેલા પેટ્રોલ – ડીઝલના ભાવ 100ની સપાટીથી નીચે આવ્યા. Funrang. પેટ્રોલ – ડિઝલના ભાવ 100 રૂપિયાની સપાટી વટાવી જતાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતાં. દિવાળી પૂર્વે…

‘વહો વિશ્વામિત્રી’ વિજયાદશમીએ વિશ્વામિત્રી નદી બચાવવાના ઉદ્દેશ્ય સાથે વિશાળ પદયાત્રા

Funrang. વિશ્વામિત્રી નદીની પુનર્જીવીત કરવાના આશય સાથે ‘વહો વિશ્વામિત્રી’ આંદોલન છેડવામાં આવ્યું છે. ત્યારે આગામી તા. 15 ઓક્ટોબર ના રોજ વિજયાદશમી નિમિત્તે ‘વહો વિશ્વામિત્રી, આપણી વિશ્વામિત્રી સ્વચ્છ વિશ્વામિત્રી’ના મંત્રને ચરિતાર્થ…

શહેરમાં ગરીબને મરવાનો હક્ક નથી? સયાજી હોસ્પિટલ બહાર વાહન વ્યવહારથી ધમધમતાં માર્ગ પર બે દિવસ મૃતદેહ રઝળ્યો (જુઓ Video)

વૃદ્ધના મૃતદેહ પર કિડીઓ ચઢી ગઈ પણ, કોઈ રાહદારીની નજર એના પર ના પડી!!? ટીમ રિવોલ્યૂશનના સ્વેજલ વ્યાસે પોલીસને જાણ કરતાં વૃદ્ધની અંતિમક્રિયા કરવા તજવીજ હાથ ધરાઈ FunRang. સંસ્કાર નગરી…

#Crime તરછોડાયેલા માસૂમ શિવાંશની માતા મહેંદીનો સૂટકેસમાં પેક કરાયેલો મૃતદેહ મળ્યો

વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં સચિને જ ગળું દબાવી મહેંદીને મોતને ઘાટ ઉતારી. હિના ઉર્ફે મહેંદી સાથેના સંબંધથી સચિન દીક્ષીત શિવાંશનો પિતા બન્યો હતો. સચિન દીક્ષીત છેલ્લાં ત્રણ મહિનાથી વડોદરા…