ટ્રકમાંથી પડી ગઈ બીયરની બોટલ્સ… એકઠાં થયેલાં લોકોએ કર્યું જોરદાર કાર્ય (જુઓ વિડીયો) 
29 જૂનના રોજ દક્ષિણ કોરીયાના ચુનચેનમાં બનેલી ઘટના. એકઠાં થયેલાં લોકોએ બીયરની બોટલ્સ ઉઠાવીને ભાગવાને બદલે, રસ્તો સાફ કરવાનું વધુ જરૂરી માન્યું. વાઈરલ વિડીયો । ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઘણીવાર…