ભારતનું એકમાત્ર બેનામ રેલ્વે સ્ટેશન… પ્રવાસી અહીંની ટિકિટ કેવી રીતે ખરીદતાં હશે?
પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં આવેલું છે નામ વગરનું રેલ્વે સ્ટેશન.
ભારતમાં કુલ 7349 નાના મોટા રેલ્વે સ્ટેશન પૈકી એક માત્ર નામ વગરનું સ્ટેશન. Mehulkumar Vyas. Fun2 news ।…