પ્રેમી યુવકને ખબર નહોતી કે, પરણિત પ્રેમિકા નથી બોલાવતી, કાળ બોલાવી રહ્યો છે
દામ્પત્યજીવનમાં ઝગડાનું કારણ બનતાં પ્રેમીને પતિ સાથે મળી પતાવી નાંખતી પ્રેમિકા વડોદરાના ગોત્રી રોડ સ્થિત યશ કોમ્પ્લેક્ષ પાસે પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવ્યો હતો. પરણીત પ્રેમિકા, તેના પતિ અને પતિની મામીએ…