તાંદલજા વિસ્તારમાં તંત્ર દ્વારા ખોદી નાંખવામાં આવેલો રસ્તો હાલ વાહન ચાલકો માટે વરસાદને કારણે ભરાયેલા પાણીમાં વાહન ચલાવવાના ટ્રેનિંગ સેન્ટર બન્યો છે. ખોદી નખાયેલાં રોડને કારણે કોઈ હોનારત ના થાય તે માટે કોર્પોરેશન તંત્ર દ્વારા મનોમન પ્રાર્થના કરાતી હોય એવી શક્યતા છે.
