Category: આજનું નવું

કારમાં આવી ચોરી કરનાર રીઢો ઘરફોડ ચોર ‘કારને કારણે જ’ ઝડપાયો

વડોદરાના ઓ.પી. રોડ પર ગત તા. 13 ફેબ્રુઆરીની રાત્રે ચોરી થઈ હતી. જે.પી. રોડ પોલીસે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા દેવાંગ ભુવા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા. વડોદરા । મોડી રાત્રે કાર…

સંત શ્રી રોહિતદાસજી જન્મજયંતિ મહોત્સવ અંતર્ગત વિધવા મહિલાઓને લોટ વિતરણ

સમાજરંગ । આજરોજ તા. ૧૯/૦૨/૨૦૨૨ ના રોજ વડોદરાના ગોત્રી વિસ્તારમાં વાસણા રોડ પર લાલજીકૃપા સોસાયટી ખાતે સંત શ્રી રોહિદાસજી ની જન્મજયંતિ મહોત્સવ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ ડૉ.પ્રદ્યુમન વાઝા (અનુ. જાતિ.મોરચો. બી.જે.પી.)…

મને જવા દો… મારો મિત્ર વિકાસ ગુસ્સે થઈ જશે । ફન વાર્તા

Mehulkumar Vyas. Fun Varta । નાના અમથાં ગામનાં ખેડૂત નરોત્તમની મહેનત રંગ લાવી… એના ખેતરમાં સારો એવો પાક થયો. ખુશખુશાલ નરોત્તમે પાક લણ્યા બાદ અનાજના કોથળા બળદગાડામાં ચડાવી ઘર તરફ…

નજીવી બાબતે ચાકુના ઘા ઝીંકી દેનાર સુફીયાન પઠાણને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

તા. 17 ફેબ્રુઆરીના રોજ એક્ટિવા સવાર સુફીયાનની કાર ચાલક સાથે તકરાર થઈ હતી. તકરારની અદાવત રાખી સુફીયાને કાર ચાલકના પેટ અને છાતી પર ચાકુના ઘા ઝીંક્યા હતાં. વડોદરા । ગત…

“મનમાં વિચાર, મુખ પર સ્મિત રેલાવે” તેવા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ, દહાડો સુધરી જશે

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન…

આજનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો 19 ફેબ્રુઆરીનું રાશિફળ

વિક્રમ સંવત 2078 મહા વદ – ત્રીજ આજની ચંદ્ર રાશિ – કન્યા મેષ (અ,લ,ઈ) લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું…

રૂ. 1 લાખની મત્તા ભરેલો થેલો રીક્ષામાં ભુલી જનાર મહિલાને પરત અપાવતી સયાજીગંજ પોલીસ

સમતાથી રીક્ષામાં બેસી સિટી બસ સ્ટેશન પર આવેલી મહિલા થેલો ભુલી ગઈ હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલીજન્સીના ઉપયોગથી સયાજીગંજ પોલીસની ટીમે રીક્ષાવાળો શોધ્યો. વડોદરા । આણંદ જિલ્લાની 55 વર્ષિય…

ગાંધીનગરમાં ‘સુરતવાળી’ – પ્રેમીએ સગીરાના ગળા પર કટરના ઘા માર્યા

ગાંધીનગરનાં લીંબોદરા ગામે બનેલી ચકચારી ઘટના. કાકા બોલાવી રહ્યા છે એમ કહી સગીરાને નદીના કોતરમાં લઈ ગયો હતો. કોઈક બાબતે માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ સગીરાનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો. સગીરાનાં…

2004 થી 2013 દરમિયાન 1303 દોષિતોને ફાંસીની સજા, ફાંસીના માંચડે લટક્યા 8

આઝાદ ભારતમાં સૌથી પહેલાં ફાંસીના માચડે નથ્થુરામ ગોડસેને લટકાવાયો હતો. ભારતમાં સજા માફીની પ્રકિયા ઘણી લાંબી ચાલતી હોવાથી દોષિતોને ફાંસીને માંચડે લટકાવવામાં ઘણાં વર્ષો વિતે છે. અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓ માટે…

સૂરસાગર પાસે સાઈકલ સવાર શ્રમજીવી દંપત્તિને હવામાં ફંગોળી બેફામ કારે ટેલિફોનનો થાંભળો તોડી નાંખ્યો

સવારના સમયે બેફામ રીતે કાર હંકારવાને કારણે સર્જાયેલો અકસ્માત. સુરત પાસીંગની કારનો ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોને આક્ષેપ. વડોદરા । આજે સવારે સૂરસાગર તળાવ પાસે સુરત પાસીંગ બેફામ રીતે હંકારવામાં…