Category: આજનું નવું

ડાકોરના ઠાકોરના ભક્તો આનંદો – આ વર્ષે યોજાશે ફાગણી પૂનમનો મેળો

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ફાગણી પૂનમના મેળાના આયોજન અંગે બેઠક મળી. ફાગણ સુદ એકાદશીથી ફાગણ સુદ પૂનમ સુધી ડાકોર ખાતે ઉત્સવ ઉજવાય છે. ખેડા । ખેડા જિલ્લાના સૌથી પ્રસિદ્ધ યાત્રાધામ…

છેડતી અંગે ઠપકો અપાવનાર પરિણીતાના પતિને યુવકે કાપડના તાકા નીચે દાબી રહેંસી નાંખ્યો

ગુરુવારે દુર્ગંધને પગલે તાકા ખસેડવામાં આવતાં સડી ગયેલો મૃતદેહ મળ્યો હતો. મીલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતાં હત્યાનો બનાવ સામે આવ્યો. સુરત । પલસાણાની ઇકો ટેક્સટાઈલ પાર્ક સ્થિત રતન પ્રિયા…

“મનમાં વિચાર, મુખ પર સ્મિત રેલાવે” તેવા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ, દહાડો સુધરી જશે

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન…

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટઃ ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 38ને ફાંસી

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26 દોષિતોને ફાંસીની સજા થઈ હતી. સિરિયલ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા 11 શખ્સોને આજીવન કેદની સજા. એક સિવાયના તમામ દોષિતોને રૂ. 2.85 લાખનો દંડ ફટકારાયો.…

આજનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો 18 ફેબ્રુઆરીનું રાશિફળ

વિક્રમ સંવત 2078 મહા વદ – બીજ આજની ચંદ્ર રાશિ – સિંહ (રાત્રે 10.45 સુધી) કન્યા મેષ (અ,લ,ઈ) સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે આથી તમે શું ખાવ-પીઓ છો તે…

રાજ્યભરમાં ફરજ બજાવતાં 39 PI (બિન હથિયારી)ની તાત્કાલિક અસરથી બદલી (જુઓ યાદી)

ગાંધીનગર । ગુજરાતના વિવિધ શહેરોમાં ફરજ બજાવી રહેલાં 39 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની આજે તાત્કાલિક અસરથી બદલી કરવાનો આદેશ ડી.જી. આશિષ ભાટીયા દ્વારા કરવામાં આવ્યો છે. ઘણાં પી.આઈ.ની બદલી જાહેરહીતમાં…

150 ફૂટ ઉંડા કૂવામાં પડી ગયેલી યુવતીને હેમખેમ બહાર કઢાઈ (જુઓ Video)

વડોદરા પાસેના આમલીયારા ગામમાં બનેલી ઘટના. લાશ્કરો દ્વારા 150 ફૂટ ઉંડા કૂવામાં પડેલી યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વડોદરા । શહેર પાસે ગોલ્ડન ચોકડીથી આશરે દોઢેક કિમીના અંતરે આવેલા આમલીયારા ગામમાં…

ટેન્કરે રીક્ષાને ટક્કર મારતાં વડોદરાના પરિવારે 10 માસનું બાળક ગુમાવ્યું, 6 જણને ઈજા

બોડેલી ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પરિવાર રીક્ષામાં જઈ રહ્યો હતો. સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત. વડોદરા । છોટાઉદેપુરના સંખેડા તાલુકાના મંગળભારતી ગામ પાસે ટેન્કરે રીક્ષાને ટક્કર…

કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી હોવાથી જૂનાગઢમાં ભવનાત મેળાને તંત્રની મંજૂરી

છેલ્લાં બે વર્ષ કોરોના મહામારીને કારણે ભવનાથનો મેળો રદ કરવામાં આવ્યો હતો. શિવરાત્રી નિમિત્તે યોજાતાં ભવનાથ મેળામાં 12 થી 15 લાખ દર્શનાર્થીઓ ઉમટી આવે છે. જૂનાગઢ । કોરોનાની ત્રીજી લહેર…

સ્લેબથી ઢાંકેલા કૂવા પર હતી બાળા સહિતની મહિલાઓ, સ્લેબ તૂટતાં ઉંડા કૂવામાં ખાબકી – 13 મોત

ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે બુધવારે રાત્રે બનેલી કાળજું કંપાવી દે તેવી ઘટના. પ્રધાનમંત્રી દ્વારા વળતરની જાહેરાત – ગૃહ મંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું. ઘણીવાર ફોન કરવા છતાં ત્રણ કિમી…