Category: આજનું નવું

“ચોકલેટ ડે” પર પરિણીતાને પ્રપોઝ સ્વિકારવા મજબૂર કરનાર યુવકને પોલીસની “વેલેન્ટાઈન ગિફ્ટ”

પરિણીતાને પરાણે પ્રપોઝ સ્વિકારવા મજબૂર કરી છેડનાર ખીરાના વેપારી પર ખારી થઈ પોલીસ રાજકોટમાં ઢોસાના ખીરાનો ધંધો કરતો 24 વર્ષિય રવિ લાલવાણીને પાસા કરતી પોલીસ. 32 વર્ષિય મુસ્લિમ પરિણીતાને ચોકલેટ…

વડોદરાના પૂર્વ ડે. મેયરે ડૉ.જીવરાજ ચૌહાણે યુ.પી.ના બારાબંકીમાં સંબોધી ચૂંટણી પ્રચાર સભા

વડોદરા સહિત રાજ્યના અનેક અગ્રણીઓ યોગી સરકારના ચૂંટણી પ્રચારમાં જોડાયેલા છે. ડૉ. જીવરાજ ચૌહાણને સોંપાઈ છે છ વિધાનસભાની જવાબદારી. વડોદરા । મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ ડે. મેયર હાલ ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં…

બદનામીના ડરથી ગ્રીષ્માના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી નહીં… અને ફેનિલે…

પરિવારે 7 વખત ફેનિલ સાથે સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતાં. ફેનિલને સમજાવવાને બદલે પોલીસ ફરિયાદ કરાઈ હોત તો કદાચ આજે ગ્રીષ્મા જીવતી હોત. સુરત । રાજ્યભરમાં ભારે ચકચાર મચાનવાર ગ્રીષ્મા…

“Valentines Day” સુરેન્દ્રનગરમાં મૃત પત્નીની યાદમાં પતિએ બાંધ્યું છે મંદીર

દાતણ વેચી ગુજરાન ચલાવતાં દેવીપૂજક લાલારામ ભોજવિયા પત્ની સાથે દિલ્હી પહોંચ્યા અને નસીબ જોર કરી ગયું હતું. એન્ટિક વસ્તુઓના વેપારમાં સારી એવી કમાણી કરનાર લાલારામે રૂ. 2 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ…

રેસમાં ઉતરેલો ઘોડો વીજ થાંભલા સાથે ભટકાતાં ઘોડેસવારનું મોત (જુઓ Video)

ધૂળની ડમરી ઉડતી હોઈ ઘોડાને રેસના માર્ગની પાસેનો વીજ થાંભલો ઘોડા અને ઘોડેસવારને દેખાયો નહીં. થાંભલા સાથે ભટકાવાને કારણે ઘોડેસવારને માથા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભુજ । ગઈકાલે રવિવારના…

ભારતીયોની પ્રાઈવસી માટે જોખમી 54 ચાઈનિઝ એપ્લિકેશન પર પ્રતિબંધ

બ્યુટી કેમેરા, સ્વિટ સેલ્ફી, આઈસો લેન્ડ, એપ લોક વગેરે 54 એપ્સ પર પ્રતિબંધ. અત્યાર સુધીમાં ભારત સરકારે 300 જેટલી ચાઈનિઝ એપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. ભારત । ભારતીય યુઝર્સની પ્રાઈવસી…

ટ્રાન્સક્યૂબ પ્લાઝામાં “રંગોના જલતરંગો” વૉટર કલર પેઇન્ટિંગ્સનું પ્રદર્શન યોજાશે

પ્રદર્શન સાથે “આઝાદી કા અમૃત મહોત્સવ” કોમ્પિટિશન માટે તૈયાર કરેલી સરદાર પટેલ ની રંગોળી પણ આપ સૌને જોવા મળશે. તા. 14 થી 20 ફેબ્રુઆરી દરમિયાન બપોરે 3 થી સાંજે 7…

“મનમાં વિચાર, મુખ પર સ્મિત રેલાવે” તેવા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ, દહાડો સુધરી જશે

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન…

આજનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો 14 ફેબ્રુઆરીનું રાશિફળ

➡ વિક્રમ સંવત 2078 મહા સુદ – તેરસ ➡ આજની ચંદ્ર રાશિ – કર્ક મેષ (અ,લ,ઈ) તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે.પમ એમાં ઝાઝી…

સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં કરી યુવતીની કરપીણ હત્યા (જુઓ વિડીયો)

કામરેજના પાસોદરા ગામ પાસે બનેલો બનાવ. યુવતીના કાકા અને ભાઈ પર પણ યુવકે હુમલો કર્યો. હત્યા બાદ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો યુવકનો પ્રયાસ. સુરત । ભારે અરેરાટી ફેલાવે તેવી…