Category: આજનું નવું

નવલખી ગેંગ રેપ કેસઃ 14 વર્ષિય સગીરાને પિંખનાર કિશન માથાસુરીયા અને જશા સોલંકીને આજીવન કેદ

સગીરા પોતાના મંગેતર સાથે નવલખી કમ્પાઉન્ડમાં બેઠી હતી ત્યારે બે અજાણ્યા શખ્સ ધસી આવ્યા હતાં. મંગેતરને માર મારી ભગાડ્યા બાદ ઝાડીમાં લઈ જઈ બંને આરોપીઓએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘટનાના…

બોલો, જૂનાગઢ જેલમાં ઠાઠથી ઉજવાઈ ‘ભાઈ’ની બર્થ ડે પાર્ટી (જુઓ Video)

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો પોસ્ટ કરવામાં આવતાં મામલો સામે આવ્યો. બર્થ ડે પાર્ટી માટે બહારથી પણ લોકોને જેલમાં જવા દેવાયા હોવાની ચર્ચા. ગત જાન્યુઆરી માસમાં બર્થ ડે પાર્ટી ઉજવાઈ હોવાનું કહેવાય…

કોરોના કર્ફ્યુ 10 થી 6ને બદલે 12 થી 5 કરવા વિચારણાઃ આવતીકાલે જાહેર થશે નવી ગાઈડલાઈન

કોરોના કેસોમાં ઘડાટો નોંધાઈ રહ્યો હોવાથી કેબિનેટ બેઠકમાં કર્ફ્યુનો સમય ઘટાડવા ચર્ચા. 11 ફેબ્રુઆરીએ ગાઈડલાઈનની અવધી પૂરી થતી હોઈ, કાલે સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરશે. અમદાવાદ । કોરોનાની ત્રીજી લહેરનું…

કોરોનાથી ‘ડરતાં’ ચોરે PPE કીટ પહેરી 2.32 લાખની ચોરીને અંજામ આપ્યો (જુઓ CCTV)

રાજકોટની ગોંડલ ચોકડી પાસેના એ.સી.ના શૉ-રૂમ તેમજ ઓટોમોબાઈલની દુકાનમાં ચોરી. પીપીઈ કીટ પહેરીને ત્રાટકેલો એક તસ્કર સીસીટીવીમાં કેદ. રાજકોટ । શહેરના ગોંડલ ચોકડી વિસ્તારમાં ગઈકાલે મધરાતે સાડા ત્રણ વાગ્યાના અરસામાં…

ટ્રાઈડેન્ટ કોમ્પ્લેક્ષ પાસે મહિલાઓની છેડતી કરતાં ટપોરીને SHE ટીમે ઝડપી પાડ્યો

રાજુ ચૌહાણ યુવતીઓ – મહિલાઓને અભદ્ર ઇશારા કરતો હતો. ગોરવા પોલીસની SHE ટીમે વૉચ ગોઠવીને રાજુ ચૌહાણને ઝડપી પાડ્યો. વડોદરા । શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલા ટ્રાઈડેન્ટ કોમ્પ્લેક્ષ પાસે મહિલાઓની છેડતી…

M.S. Uni.ના વીસી પરિમલ વ્યાસને ભરતી કૌભાંડ મામલે સરકારની નોટીસ

વાઈસ ચાન્સેલરની પરિમલ વ્યાસની ટર્મ પુરી થવાને આડે 24 કલાક બચ્યા છે. ભરતી કૌભાંડ બાબતે 24 કલાકમાં જવાબ આપવા સરકારની સૂચના. વડોદરા । એમ. એસ. યુનિ.ના વાઈસ ચાન્સેલર પરિમલ વ્યાસ…

મનમાં વિચાર અને મુખ પર સ્મિત રેલાવે તેવા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ દહાડો સુધરી જશે

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન…

આજનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો 09 ફેબ્રુઆરીનું રાશિફળ

➡ વિક્રમ સંવત 2078 મહા સુદ – નોમ ➡ આજની ચંદ્ર રાશિ – વૃષભ મેષ (અ,લ,ઈ) સ્વાસ્થ્ય સારું રહેશે. ખોટા ખર્ચા કરશો તો આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.…

નર્મદા જિલ્લાના DDO અંકિત પન્નુ 2 વખત UPSC ની પરીક્ષામાં થયા છે ઉત્તીર્ણ

Vishal Mistry, Rajpipla ગુજરાત સરકારે હાલમાં જ 16 જેટલા IAS અધિકારીઓના બદલીના હુકમો કર્યા છે.જેમાં નર્મદા જિલ્લા DDO પી.ડી. પલસાણાની બદલી બોટાદ DDO તરીકે થઈ છે.એમની જગ્યાએ નર્મદા જિલ્લાના DDO…

આજનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો 08 ફેબ્રુઆરીનું રાશિફળ

➡ વિક્રમ સંવત 2078 મહા સુદ – આઠમ ➡ આજની ચંદ્ર રાશિ – મેષ મેષ (અ,લ,ઈ) ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મુકશે. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો। ગ્રહ…