Category: આજનું નવું

25 જાન્યુઆરીનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો રાશિફળ

વિક્રમ સંવત 2078 પોષ વદ – સાતમ આજની ચંદ્ર રાશિ – તુલા મેષ (અ,લ,ઈ) આજનો દિવસ રોમાંચક રહેશે. ભૂતકાળની મીઠી વાતો મન પર છવાયેલી રહેશે. વિજાતીય આકર્ષણ રહી શકશે. વડીલોના…

આજના દહાડે દેશ – દુનિયામાં બનેલાં ખાસ ચાર ચાર સમાચાર, જોઈ લો યાર (જુઓ રવિ બારોટનો Video)

Ravee Barot । આજે સાંજે 4 વાગ્યા સુધીમાં દેશ – દુનિયામાં બનેલી મહત્વની ચાર ચાર ઘટનાઓનો એક અનોખા અંદાજમાં ચીતાર અત્રે પ્રસ્તુત છે. વિડીયોમાં નિહાળશો નીચે મુજબના સમાચાર… જો વિડીયો…

રાષ્ટ્રીય બાળા દિવસે જ ત્રણ વર્ષિય બાળકીને કોરોના ભરખી ગયો, માતાનું હૈયાભાટ રૂદન (જુઓ Video)

સુભાનપુરા વિસ્તારમાં રહેતાં શ્રમજીવી પરિવારની બાળકીની ગત મોડી રાત્રે તબિયત બગડી હતી. ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન કોરોના પોઝિટીવ બાળકીનું કરૂણ મોત. બાળકીની માતા સહિતના પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ સંકુલમાં છવાઈ…

-35 ડિગ્રી ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ પામેલા પરિવાર માટે કેનેડામાં યોજાઈ પ્રાર્થના સભા

કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા માટે 11 જણા સાથે નિકળેલો પરિવાર પાછળ રહી ગયો હતો. કલોલ તાલુકાના જગદીશભાઈ પટેલ, પત્ની વૈશાલીબહેન, પુત્રી વિંહગા અને પુત્ર ધાર્મિક થીજી જવાને કારણે મૃત્યુ…

કોરોના 3.0 એ લીધો એક વર્ષિય બાળકીનો ભોગ – નાના બાળકો સંક્રમિત થતાં હોઈ તંત્ર એલર્ટ

સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયાની એક વર્ષિય બાળકીના મોતથી ચકચાર. કોરોનાગ્રસ્ત માતા – પિતાને કારણે બાળકીને થયું હતું સંક્રમણ. Mehulkumar Vyas. સુરત । કોરોના 3.0 ઘાતકી બની રહ્યું છે ત્યારે સુરતમાં…

SOU જંગલ સફારી પાર્કમાં દીપડા અને બ્લેક પેન્થર વચ્ચે હનીમૂનનો દુર્લભ વિડીયો

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બ્લેક પેંથર અને લેપડ (દીપડા) નો સહવાસ કરતો દુર્લભ વિડીયો ટ્વિટરના માધ્યમથી સેર કર્યો આગામી સમયમાં મિક્ષ બ્રિડ વન્ય પ્રાણીનો કેવડિયા જંગલ સફારી પાર્કમાં જન્મ થશે એવી…

ગોરા નર્મદા ઘાટે નર્મદા આરતી કરવા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા શરૂ કરાઈ

શુલપાણેશ્વર ટ્રસ્ટ દ્વારા એક આરતીના યજમાન પદના 2500 ચાર્જ નક્કી કર્યા શુલપાણેશ્વર મંદિર અને ઘાટના સમારકામ માટે આ રકમ ખર્ચ થશે 51 દીવાની 7 આરતી રોજની થતી હોય રોજના કુલ…

24 January 2022 । ગુજરાતી ન્યૂઝપેપરનાં ન્યૂઝ કાર્ટૂન માત્ર એક વિડીયોમાં । દહાડો સુધરી ગયો

ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન…

24 જાન્યુઆરીનો દહાડો આપના માટે કેવો રહેશે? વાંચો રાશિફળ

વિક્રમ સંવત 2078 પોષ વદ – છઠ આજની ચંદ્ર રાશિ – કન્યા (રાત્રે 11,07 સુધી) તુલા મેષ (અ,લ,ઈ) આજે રોજીંદા કાર્યોમાં વ્યસ્ત રહેશો. ઘરને લગતાં કામોમાં મહેનત કરવી પડી શકે…

દહાડાના સાંજે 4 વાગ્યા સુધીના ખાસ ચાર ચાર સમાચાર (જુઓ મિત્ર રવિ બારોટનો Video)

Mehulkumar Vyas. Ravee Barot । આજે સાંજે 4 વાગ્યા સુધીમાં વિશ્વમાં, દેશમાં અને ગુજરાતમાં બનેલી મુખ્ય ચાર ઘટનાઓનો એક અનોખા અંદાજમાં ચીતાર અત્રે પ્રસ્તુત છે. વિડીયોમાં નિહાળશો નીચે મુજબના સમાચાર……