Category: આજનું નવું

વાસણા ભાયલી રોડ રહેતી 37 વર્ષિય મહિલા બ્રેઈન ડેડ થતાં અંગદાન કરતો પરિવાર

ભાઇલાલ અમીન હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી ધ્રુણાલી પટેલ બ્રેઈન ડેડ થઈ હતી. ધ્રુણાલી પટેલના અંગદાનથી 5 વ્યક્તિઓને નવું જીવન પ્રાપ્ત થશે. Mehulkumar Vyas. વડોદરા । શહેરના વાસણા ભાયલી રોડ…

પંજાબમાં PM મોદીનો કાફલો રોકવાના વિરોધમાં નિકળેલી મશાલ રેલીને પગલે ‘CM’ અટવાયાં

પંજાબ સરકારના વિરોધમાં શહેર ભાજપ દ્વારા કિર્તીસ્તંભથી ભગતસિંહ ચોક સુધીની મશાલ રેલી કઢાઈ. વોર્ડ નં. 2માં કૈલાષપતિ મહાદેવ મંદિર ખાતે સાંસદ રંજનબહેન ભટ્ટ અને ધારાસભ્ય જીતુ સુખડિયાની ઉપસ્થિતિમાં મહામૃત્યુંજય કાર્યક્રમ…

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત વિશ્વકક્ષાનું ફર્નિચર હવે વડોદરામાં બનશે

વડોદરામાં જન્મેલ અમોલ બીનિવાલેના નેતૃત્વમાં અમેરિકન કંપનીનું ફર્નિચર ઉદ્યોગમાં નવું સોપાન. વિશ્વની નામાંકિત કંપની પેરેનિયલ્સ ઇન્ડિયા ફર્નિચર ઉત્પાદન માં અગ્રેસર Mehulkumar Vyas. વડોદરા । આંતરરાષ્ટ્રિય ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર તથા વૈભવિ…

ગ્રામજનો આત્મનિર્ભર બન્યા અને જાતે જ મારકણાં પાડાને ઝબ્બે કર્યો (જુઓ Video)

હરાયા પાડાના ત્રાસથી પંદરેક દિવસથી લોકો પરિવારજનો સાથે ઝાડ પર રહેવા મજબૂર બન્યાં હતાં. સાંજ પડે લોકો અને જાનવરો પર હુમલો કરતાં રખડું પાડાના ત્રાસમાંથી મુક્તિ મળતાં ગ્રામજનોમાં હાંશકારો. Mehulkumar…

હરિધામ સોખડામાં મહિલા સાથે વાત કરતાં સંતોનો વિડીયો ઉતારનાર હરિભક્તને મુક્કા મારતાં સંતો (જુઓ Video)

હરિભક્તને માર મારતાં સંતોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ. ગામના હરિભક્તો મંદિરમાં ઉમટી પડતાં પોલીસ બોલાવવી પડી. Mehulkumar Vyas. વડોદરા । હરિધામ સોખડા ગામમાં આવેલા હરિધામ મંદિરમાં ચાર જેટલાં સંતો દ્વારા…

યૂવાનિધીમાં ઉંચુ વ્યાજ મેળવવાની લાલચે 91 જણે 37 લાખ રૂપિયા ગુમાવ્યા

યૂવાનિધી પ્રા. લિ. દ્વારા અગાઉ સુરેન્દ્રનગર, ધાંગધ્રા, બોડેલી, અમરેલીમાં કરોડોની ઠગાઈની ફરિયાદ. વડોદરાના માંજલપુર વિસ્તારમાં ઓફિસ શરૂ કરી 91 લોકોને ચૂનો ચોપડી સંચાલકો ફરાર. Mehulkumar Vyas. વડોદરા । શહેરના માંજલપુર…

મનસુખ વસાવાએ હર્ષ સંઘવીને કહ્યું, પોલીસ BTP-કોંગ્રેસ સામે મુકપ્રેક્ષક બની ગઈ છે”

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: આખા બોલા ભાજપ સાંસદ મનસુખ વસાવા પ્રજાને થતા અન્યાય સામે હરહંમેશ બોલતા જ આવ્યા છે.પછી ભલેને એમાં પોતાની જ સરકારના મોટા નેતાઓ અને મંત્રીઓ વિરુદ્ધ કેમ ન…

સુરતમાં ગેસ લીકેજને પગલે ગૂંગળામણ થવાથી 6 લોકોના મોત – 25 ગંભીર

સવારે 4.00 વાગ્યે સચિન વિસ્તારની વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ પાસે બનેલી ઘટના. ટેન્કરમાંથી ગેસ લીક થવાને કારણે સર્જાઈ કરુણાંતિકા. બે માસના ગર્ભ સાથે પરિણીતા અને પતિનું મોત. Mehulkumar…

દહાડો સુધરી ગયો । વિવિધ ન્યૂઝપેપરમાં છપાયેલા ન્યૂઝ કાર્ટૂન માત્ર એક વિડીયોમાં । 06 January 2022 [VIDEO]

જોરદાર કટાક્ષવાળા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ દહાડો સુધરી જશે ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી…

#ShortCircuit : 20 મી સદી ના *APPLE* કહેવાતા *BlackBerry* ફોન નો મૃત્યુ ઘંટ

તમે તમારા ઘર ઓફિસે ના કબાટ કે તિજોરી માં ઇતિહાસ ની ધૂળ ખાતો અને ભવ્ય ભૂતકાળ ને વાગોળતો પેલો FULL KEYPAD અને વચ્ચે એ #blackberry નું લખોટી જેવું ફરતું MOUSE…