Category: આજનું નવું

સ્ટેચ્યુ ઓફ યુનિટી “કેવડિયા” રેલ્વે સ્ટેશનનું નવું નામકરણ એકતાનગર

સ્ટેશનની ત્રણ માળની ગ્રીન બિલ્ડીંગ ઉપર હજી કેવડિયા જ નામકરણ જોવા મળી રહ્યું છે. નવું નામકરણ કેવી રીતે થયું એ બાબતે હજુ સત્તાવાર કોઈ માહિતી મળી નથી. વિશાલ મિસ્ત્રી, રાજપીપળા…

વડોદરા કોરોના અપડેટ । કોરોના પોઝિટીવનો આંકડો ફરી ત્રણ આંકડામાં, આજનો આંક 181

કોરોનાની ત્રીજી લહેરના ભણકારાં વાગી રહ્યાં છે છતાં પ્રજા અને તંત્ર બેદરકાર હોવાનું સ્પષ્ટ કરતાં કોરોના કેસ. ગઈકાલે 97 કેસ આવ્યા હતાં, આજે લગભગ બમણાં કેસ નોંધાયા છે એમ કહી…

મારકણાં રખડું પાડાથી ત્રાહિમામ્ ગ્રામજનોનો ઝાડ પર વસવાટ (જુઓ Video)

પાદરા તાલુકાના ડબકા તળિયા ભાંઠા વિસ્તારમાં પાડાએ મચાવેલો હાહાકાર. છેલ્લાં 15 દિવસોથી ભયના ઓથા હેઠળ જીવતાં તળિયા ભાંઠાના લોકો. Mehulkumar Vyas. વડોદરા | માનવો અને જાનવરો પર અચાનક હુમલો કરતાં…

ભરબપોરે યુવકે બ્રિજ પરથી વિશ્વામિત્રીમાં ઝંપલાવ્યું, અને મગરે હુમલો કર્યો

અકોટા – દાંડીયાબજાર બ્રિજ પર બુધવારે બપોરે બનેલી ઘટના. પોલીસ અને ફાયર બ્રિગેડ આવી પહોંચે એ પહેલાં સ્થાનિકોએ યુવકને બહાર કાઢ્યો. Mehulkumar Vyas. વડોદરા | બપોરના સમયે અકોટા – દાંડીયાબજાર…

વેક્સિનનો બીજો ડોઝ નહીં લેતાં અમદાવાદીઓને હવે પોલીસનો ફોન આવશે

મહાનગર સેવાસદનના પ્રયાસો છતાં 6 લાખથી વધુ લોકો બીજો ડોઝ નથી લેતાં. સેવાસદન તંત્ર દ્વારા પોલીસને આપવામાં આવી મોબાઈલ ફોન સહિતની યાદી. Mehulkumar Vyas. અમદાવાદ | ‘હવે સમય કાઢીને જલ્દી…

સયાજીગંજ પોલીસ મનફાવે એને દંડાથી સુતી શકે છે!!? (જુઓ Video)

કડકબજાર પાસેથી બપોરે 1 વાગ્યે 4 રીક્ષાચાલકોને પોલીસ મથકમાં લઈ જવાયા. માસ્ક અંગેનો રૂ. 2000નો દંડ પડાવ્યો પણ પોલીસે પાવતી આપી. સયાજીગંજ પોલીસ કર્મીઓએ કોઈપણ પ્રકારના કારણ વગર સાંજે સાડા…

દહાડો સુધરી ગયો । વિવિધ ન્યૂઝપેપરમાં છપાયેલા ન્યૂઝ કાર્ટૂન માત્ર એક વિડીયોમાં । 05 January 2022 [VIDEO]

જોરદાર કટાક્ષવાળા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ દહાડો સુધરી જશે ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી…

આજનો દિવસ કેવો રહેશે? વાંચો 5 જાન્યુઆરીનું 12 રાશીઓનું રાશીફળ

➡ વિક્રમ સંવત 2078 પોષ સુદ – ત્રીજ ➡ આજની ચંદ્ર રાશિ – મકર (રાત્રે 7.52 સુધી) કુંભ મેષ (અ,લ,ઈ) આજે મનને સકારાત્મક વિચારો તરફ ઢાળશો તો નકારાત્મક બાબતોનો ડર…

છેલ્લાં 3 મહિનામાં ગૂમ થયેલાં ચોરાયેલા 106 મોબાઈલ માલિકને પરત કરતી પોલીસ

15.35 લાખની કિંમતના મોબાઈલ ફોન રાજકોટ ગ્રામ્ય પોલીસે શોધી કાઢ્યા. મોબાઈલ ફોન બીલ વગર નહીં ખરીદવા રાજકોટ ગ્રામ્ય પોલીસની અપીલ. Mehulkumar Vyas. રાજકોટ | ચોરાયેલા કે ગૂમ થયેલા મોબાઈલ પોલીસ…

છ મહિનાથી ધરપકડથી બચવા નાસતો અછોડાતોડ ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

ભરૂચ જીલ્લાના કાવી ખાતે ચાર શખ્સો સાથે ચેઇન સ્નેચિંગ કર્યું હતું. વડોદરાના ગોરવા વિસ્તારમાંથી અછોડાતોડ ઝડપાયો. Mehulkumar Vyas. વડોદરા | ભરૂચ જીલ્લાના કાવી ખાતે ચેન સ્નેચિંગના ગુનામાં ધરપકડથી બચવા માટે…