Category: આજનું નવું

છેલ્લાં 3 મહિનામાં ગૂમ થયેલાં ચોરાયેલા 106 મોબાઈલ માલિકને પરત કરતી પોલીસ

15.35 લાખની કિંમતના મોબાઈલ ફોન રાજકોટ ગ્રામ્ય પોલીસે શોધી કાઢ્યા. મોબાઈલ ફોન બીલ વગર નહીં ખરીદવા રાજકોટ ગ્રામ્ય પોલીસની અપીલ. Mehulkumar Vyas. રાજકોટ | ચોરાયેલા કે ગૂમ થયેલા મોબાઈલ પોલીસ…

છ મહિનાથી ધરપકડથી બચવા નાસતો અછોડાતોડ ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

ભરૂચ જીલ્લાના કાવી ખાતે ચાર શખ્સો સાથે ચેઇન સ્નેચિંગ કર્યું હતું. વડોદરાના ગોરવા વિસ્તારમાંથી અછોડાતોડ ઝડપાયો. Mehulkumar Vyas. વડોદરા | ભરૂચ જીલ્લાના કાવી ખાતે ચેન સ્નેચિંગના ગુનામાં ધરપકડથી બચવા માટે…

ગૌપાલકે ભગાડેલી ગાય એક્ટિવા સાથે ભટકાઈ, ચાલક અને ગાયને ઇજા (જુઓ Video)

વાઘોડિયા રોડ પર આયુર્વેદીક ત્રણ રસ્તા પાસે બનેલો બનાવ. બનાવ બાદ ઘટનાસ્થળે આવેલાં ગૌપાલકને ઇજાગ્રસ્તના પરિવારજનો સહિતના લોકોએ ઘેર્યો. ગૌપાલકને પોલીસને હવાલે કરવામાં આવ્યો. Mehulkumar Vyas. વડોદરા | મેયર કેયુર…

કૉંગ્રેસના સમયમાં પણ ખૂબ વિકાસ થયો છેઃ BJP સાંસદ (જુઓ Video)

વિજેતા સરપંચોના સ્નેહમિલન સમારોહમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાનું નિવેદન. ભાજપા સાંસદ મનસુખ વસાવાના નિવેદનનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયો. Mehulkumar Vyas. ભરૂચ | ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ…

મોબાઈલની ટોર્ચના અજવાળે જુગાર રમતાં 5 શખ્સોની ‘બેટરી ડિસ્ચાર્જ’ કરતી ગોત્રી પોલીસ

અકોટા ગામના સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો જુગાર રમતાં હતાં. કુલ 31,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો. Mehulkumar Vyas. વડોદરા | અકોટા ગામના સ્મશાન પાસે આવેલી ખુલ્લી જગ્યામાં મોબાઈલની ટોર્ચના…

વીમા કંપનીની લોનના નામે 12 લાખની ઓનલાઈન ઠગાઈ કરનાર દિલ્હીનો ઠગ ઝડપાયો

ડિસેમ્બર 2019થી નવેમ્બર 2021 સુધીમાં વિવિધ વીમા કંપનીની લોન આપવાનું જણાવી ઠગ્યાં. નોર્થ વેસ્ટ દિલ્હીના રોહિણીનાં રહેવાસી ઠગને ઝડપી પાડતી વડોદરા સાઈબર ક્રાઈમ. Mehulkumar Vyas. વડોદરા | જુદી જુદી વીમા…

દહાડો સુધરી ગયો । વિવિધ ન્યૂઝપેપરમાં છપાયેલા ન્યૂઝ કાર્ટૂન માત્ર એક વિડીયોમાં । 04 January 2022 [VIDEO]

જોરદાર કટાક્ષવાળા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ દહાડો સુધરી જશે ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન. સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી…

રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલની હિતાક્ષી પાઠકે જિલ્લામાં સૌ પ્રથમ કોરોના વિરોધી રસી લીધી 

રાજપીપલામાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની ઉપસ્થિતિમાં નવદુર્ગા હાઇસ્કૂલ ખાતે 15 થી 18 વર્ષની વયજૂથના બાળકો માટે કોવિડ વેક્સીનેશનનો કાર્યક્રમ યોજાયો જિલ્લાની 129 જેટલી સ્કૂલોને આવરી લઇ બાળકોના રસીકરણ માટે ૨૫૫…

બોલો, મધરાતે 3.21 થી 4.30 વાગ્યા દરમિયાન કેશ નહીં નિકળતાં બે ATM ક્રેશ કર્યાં

સુરતમાં રાત્રી કર્ફ્યુમાં ચોરી કરવા નિકળેલી તસ્કર ત્રિપુટીની કેફિયત પોલીસને ગળે ના ઉતરી. પાંડેસરા વિસ્તારમાં જ્વેલર્સ અને કરીયાણાની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ. તસ્કર ત્રિપુટીએ ICICI અને એક્સિસ બેન્કના ATMમાં તોડફોડ…

4 જાન્યુઆરી, આજનો દિવસ કેવો રહેશે? વાંચો આજનું રાશીફળ

➡ વિક્રમ સંવત 2078 પોષ સુદ – બીજ ➡ આજની ચંદ્ર રાશિ – મકર મેષ (અ,લ,ઈ) આજે મહત્વની ખરીદી કે સોદો કરતી વખતે કોઈ નિર્ણય ઉતાવળમાં લેવો નહીં. યાત્રા પ્રવાસ…