Category: આજનું નવું

સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયની 13 વર્ષિય સિંહણ ‘ગેલ’નું ટૂંકી માંદગી બાદ મૃત્યુ

Vadodara. સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં ગત તા. 5મીથી બિમાર સિંહણ ગેલનું આજે દુઃખદ અવસાન થયું હતું. લગભગ દસ વર્ષથી બનેલી સિંહણ ગેલ અને સિંહ કુંવરની જોડી આજે તૂટી હતી. અત્રે ઉલ્લેખનિય છે…

વર્ષો પહેલાં સિંધરોટ પાસે જંગલમાં કાર્યરત OASIS સંસ્થામાં ખોટા કામો ચાલતાં હતાં – ગ્રામજનો

ગ્રામજનોની રજૂઆતને પગલે કલેક્ટર અને મામલતદારે સરકારી જમીન પરત લઈ લીધી. વેક્સિન ગ્રાઉન્ડ દુષ્કર્મ કેસની પિડીતા OASIS સંસ્થા સાથે સંકળાયેલી હતી. સમગ્ર પ્રકરણમાં ડાયરીના પાનાં ફાડવા સહિતની બાબતોમાં OASISની ભૂમિકા…

સફળ સર્જરી બાદ ભૂખી રહેનારી સયાજીબાગ ઝૂની સિંહણે ખાવાનું શરૂ કર્યું [Video]

13 વર્ષિય સિંહણ “ગેલ”ની 15 દિવસથી સારવાર ચાલતી હતી. સિંહણની સ્થિતિ હાલ સુધારા પર છે – ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકર સિંહણને દાઢીના ભાગે ઇજા પહોંચી હોવાથી ઇન્ફેક્શન થયું હતું. સર્જરી…

કૃષિ કાયદા પરત લેવાતાં 2014 પછી આઝાદ થયેલી કંગનાના પેટમાં તેલ રેડાયું… સોશિયલ મિડીયા પર કાઢી ભડાસ

એક પોસ્ટમાં લખ્યું “રસ્તા પરના લોકો કાયદો બનાવે તો આ રાષ્ટ્ર પણ જેહાદી” બીજી પોસ્ટમાં ઇંદિરા ગાંધીનો ફોટો શેર કરીને બર્થ ડે વિશ કર્યું. Funoranjan. લગભગ છેલ્લાં 14 મહિનાઓથી દિલ્હીની…

નિઝામપુરા વિસ્તારમાં કારનો કાચ તોડી લેપટોપ – મોબાઈલ સહિત 2.22 લાખની ચોરી

ખાનગી જિમ્નેશિયમમાં નોકરી કરતો સુજલ ભટ્ટ નિઝામપુરા સ્થિત સાસરીમાંથી બાળકોને લેવા ગયો હતો. Vadodara. શહેરના નિઝામપુરા વિસ્તારમાં પાર્ક કરાયેલી કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો 2.22 લાખની મત્તા ચોરી ગયા હોવાની…

કાઠિયાવાડની કોયલ તરીકે જાણીતી ઉર્વશી રાદડિયા પર ડોલ ભરી નોટોનો વરસાદ (જુઓ વાઈરલ વિડીયો)

તુલસી વિવાહ નિમિત્તે આયોજિત લોકડાયરાનો વિડીયો ઉર્વશી રાદિયાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો. funkar. તુલસી વિવાહ નિમિત્તે શ્રી સમસ્ત હિરાવાડી ગૃપ દ્વારા આયોજિત લોકડાયરામાં કાઠિયાવાડની કોયલ તરીકે જાણીતી ઉર્વશી રાદડિયા પર…

ગુજરાતનું એવું મંદિર જેમાં એક દેવના દર્શન પરિણીતાઓ વર્ષમાં માત્ર એક જ વાર કરી શકે છે

લગભગ 250 વર્ષ પુરાણા મંદિરમાં 36 સ્તંભ હોવાથી તેને છત્રપતેશ્વર મંદિર કહેવાય છે. દામોજીરાવ ગાયકવાડની યાદમાં 1773માં નિર્માણ કરાયેલા મંદિરમાં શિવ પરિવાર બિરાજીત કરાયો હતો. ધર્મ. પાટણ ખાતે આવેલું છત્રપતેશ્વર…

કૃષિ કાયદા વિરોધી આંદોલનમાં 700થી વધુ ખેડૂતો મૃત્યુ પામ્યા, તેમની જવાબદારી કોની? AAP નેતા ઇસુદાન ગઢવી

14 મહિના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતાં સોશિયલ મિડીયામાં તિખી પ્રતિક્રિયા. તૂટ ગયા અભિમાન, જીત ગયા મેરે દેશ કા કિસાનઃ હાર્દિક પટેલ. જો ખેડૂતોના…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા નૂતનવર્ષ સ્નેહમિલનની સફળતાનો શ્રેય કાર્યકર્તાઓને આપતાં શહેર અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહ

Vadodara. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉ. વિજયભાઈ શાહે ગઈકાલે નવલખી મેદાન ખાતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહની વાહવાહી અને સફળતાનો સંપૂર્ણ શ્રેય…

ભાજપાના ભાઉ અને ભોપાના રાજમાં આપણું ગુજરાત ડ્રગ્સ અને દારૂના વેચાણથી ઉડતા ગુજરાત બની રહ્યું છે – અમિત ચાવડા

ગુજરાતની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે, સરકારને જનતાની સામે ખુલ્લી પાડવી પડશે – રઘુભાઈ શર્મા ભાજપાના શાસનથી પોતે ભાજપા ત્રાસી ગઈ હતી, તેથી સંપૂર્ણ મંત્રી મંડળ સાથે મુખ્યમંત્રી પણ બદલવાની ફરજ…