તા. 21 સપ્ટેમ્બર 2022 । જાણો આજનું રાશિફળ
?️ મેષ (અ,લ,ઈ) ?️ તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. કાર્યક્ષેત્ર અથવા વેપાર માં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે. સાંજે મિત્રો સાથે બહાર જાવ-કેમ કે…
ફનરંગ : સૌ પ્રથમ વાર ગુજરાત અને ભારત ના તાજા અને અતિ મહત્વ ના News- સમાચાર ગુજરાતી ભાષા માં અને તે પણ ફનરંગ ના આગવા અંદાજ માં
?️ મેષ (અ,લ,ઈ) ?️ તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. કાર્યક્ષેત્ર અથવા વેપાર માં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકે છે. સાંજે મિત્રો સાથે બહાર જાવ-કેમ કે…
સહારનપુર સ્ટેડિયમ ખાતે સ્પોર્ટ્સ અધિકારીઓની માફ ના કરી શકાય તેવી બેદરકારી સામે આવી. તા. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી સબ જૂનિયર ગર્લ્સ કબડ્ડી સ્પર્ધા દરમિયાન બનેલી ઘટનાનો વિડીયો વાઈરલ…
?️ મેષ (અ,લ,ઈ) ?️ તમને તમારા ટૅન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકો ને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે…
?️ મેષ (અ,લ,ઈ) ?️ તમારા જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. મિત્રો તથા પરિવારના સભ્યો તમને ઉત્સાહ પૂરો…
?️ મેષ (અ,લ,ઈ) ?️ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ…
કેમ જોવી?: દિલજીત દોસાંજના અભિનય અને વર્ષ ૧૯૮૪ના જૂન મહિનામાં ખેલાયેલા ખૂની ખેલથી વાકેફ થવા માટે! કેમ ન જોવી?: દંગાફસાત અને હિંસક તોફાનોને લગતું કોઈ કૉન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાની ઈચ્છા ન…
પાણી ભરેલાં રસ્તો લોકોને કોરે કોરો ક્રોસ કરાવવા બનાવી અનોખી લારી. મુંબઈ – અમદાવાદ જેવા શહેરોમાં ચોમાસા દરમિયાન કોઈ આવો ધંધો કરે તો નવાઈ નહીં. વાઈરલ વિડીયો । આફતને અવસરમાં…
નવા મહેમાનોને જોવા માટે આપણે થોડા મહિના ધીરજ રાખવી પડશે – પ્રધાનમંત્રી મોદી નામિબિયાથી આવેલા 8 પૈકી ત્રણ ચિત્તાઓને પ્રધાનમંત્રીએ ક્વોરેન્ટાઈન વાડામાં છોડ્યા. મધ્યપ્રદેશ । 74 વર્ષો બાદ ભારતની ધરતી…
?️ મેષ (અ,લ,ઈ) ?️ મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. જો તમે પોતાના ઘર ના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી…
?️ મેષ (અ,લ,ઈ) ?️ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. ઘર ના કોઈપણ સભ્ય ના વર્તન…