Category: આજનું નવું

✡️ કૃષ્ણ અને મહાકાલી વચ્ચે શું સામ્યતા છે? । Religiously Yours by Parakh Bhatt ✡️

બંગાળના પ્રખ્યાત તંત્ર-ગ્રંથ ‘કાલીવિલાસ તંત્ર’માં એ વાતનો ઉલ્લેખ મળી આવે છે કે, કૃષ્ણ વાસ્તવમાં ગૌર વર્ણના હતાં, જે પરાશક્તિના પુત્ર સ્વરૂપે જન્મ્યા હતાં; પરંતુ જ્યારે એમની લીલાઓ શરૂ થઈ ત્યારે…

🌞 તા. 21 ઓગષ્ટ 2022 । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 શ્રાવણ વદ – દશમ ?? આજની ચંદ્ર રાશિ – વૃષભ (18.08 સુધી) મિથુન ?️ મેષ (અ,લ,ઈ) ?️ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી…

🌞 તા. 20 ઓગષ્ટ । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 શ્રાવણ વદ – નોમ ?? આજની ચંદ્ર રાશિ – વૃષભ ?️ મેષ (અ,લ,ઈ) ?️ તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરતા નહીં, કેમ કે આવું કરવાથી તમારી બીમારી…

🙏🏻 મહાશક્તિનાં નિમ્ન-ઊર્જા સ્વરૂપોની સાધના વર્જ્ય શા માટે? । Religiously Yours by Parakh Bhatt 🙏🏻

કર્ણપિશાચિની અને સભામોહિની જેવાં શક્તિ-સ્વરૂપો માટે આજકાલ ભયંકર ભ્રમણાઓ પ્રવર્તે છે, જે ફેલાવવા પાછળ સવિશેષ ફાળો ટેલિવિઝન સીરિયલ અને ફિલ્મોનો છે. સર્વપ્રથમ તો ત્યાંથી જ શરૂઆત કરીએ કે, કર્ણપિશાચિની એ…

🌞 તા. 18 ઓગષ્ટ । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 શ્રાવણ વદ – સાતમ ?? આજની ચંદ્ર રાશિ – મેષ (30.05.21 સુધી) વૃષભ ?️ મેષ (અ,લ,ઈ) ?️ તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. જે લોકો પરિણીત…

🌞 તા. 17 ઓગષ્ટ । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 શ્રાવણ વદ – છઠ ?? આજની ચંદ્ર રાશિ – મેષ ?️ મેષ (અ,લ,ઈ) ?️ તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે. જો આજે તમે પોતાના મિત્રો સાથે…

🌞 તા. 14 ઓગષ્ટ । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 શ્રાવણ વદ – ત્રીજ ?? આજની ચંદ્ર રાશિ – કુંભ (16.14.02) મીન ?️ મેષ (અ,લ,ઈ) ?️ તમારા ભયનો ઈલાજ કરવાનો સમય પાકી ગયો છે.તમારે એ સમજવું…

🎥 રક્ષાબંધન: રસપ્રદ વિષયનું ફીંડલું વાળી દેતી અધકચરી ફિલ્મ! । Film Review by Parakh Bhatt 🎥

કેમ જોવી?: ઑટીટી પ્લેટફૉર્મ પર તમામ શ્રેષ્ઠ વેબસીરિઝ અને ફિલ્મો જોઈ કાઢી હોય અને હવે જોવાલાયક બીજું કંઈ બચ્યું ન હોય તો! કેમ ન જોવી?: અક્ષયકુમારની ઑવર-એક્ટિંગ અને જોકરવેડાથી કંટાળ્યા…

🌞 તા. 13 ઓગષ્ટ । જાણો આજનું રાશિફળ 🌞

?? વિક્રમ સંવત 2078 શ્રાવણ વદ – બીજ ?? આજની ચંદ્ર રાશિ – કુંભ ?️ મેષ (અ,લ,ઈ) ?️ તમે નવરાશની લહેજત માણવાના છો. જો તમે છાત્ર છો અને વિદેશ માં…

🔆 સ્થાનિક ઊર્જાસ્વરૂપોની વૈજ્ઞાનિક ઉપયોગિતા શું છે? । Religiously Yours by Parakh Bhatt 🔆

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે અમુક-તમુક સ્થળોએ જવાનું તમને શા માટે અત્યંત પસંદ છે? અથવા કેટલીક જગ્યાઓનું નામ સાંભળતાં જ શા માટે ત્યાં જવાનું લોકો ટાળતાં હોય છે? પરખ…